મહત્વની માન્ય એવી 38 પાકની 328 જાતોની એક યાદી કૃષિ વિભાગે બહાર પાડીને તે જાત ઉગાડવા ભલામણ કરી છે
આ બિયારણોના આધારે વેપાર થાય છે. વેપારીઓ બિયારણની જાત જોઈને ભાવ આપતાં હોય છે.
અમદાવાદ : કેટલાક પાકોની અગત્યની નોટીફાઈડ જાતો ખેડૂતોને વાવવા માટે કૃષિ વિભાગે ભલામણ કરી છે. જે બીજ પ્રમાણન એજન્સી અને કૃષિ નિયામક દ્વારા ઉગાડવા માટે મંજૂરી અને પ્રમાણપત્ર આપવામાં આવેલા છે. કૃષિ વિશ્વ વિદ્યાલયો દ્વારા આ જાતો શોધવામાં આવી છે. જે બીજ નિગમ ખેડૂતો સુધી પહોંચાડે છે.
આ બિયારણોના આધારે વેપાર થાય છે. વેપારીઓ બિયારણની જાત જોઈને ભાવ આપતાં હોય છે. ખેડૂતો પણ આવી જાત જણાવીને તેનું વેચાણ કરે છે. મહત્વની માન્ય એવી 38 પાકની 328 જાતોની એક યાદી કૃષિ વિભાગે બહાર પાડીને તે જાત ઉગાડવા ભલામણ કરી છે.
ગુજરાત રાજપમાં નોટીફાઈડ જાતો
1. ડાંગર
જયા , મસુરી , રત્ના , જીઆર – ૩ , દાંડી , જીઆર – ૧૧ , જીઆર – ૧૨ , આઈ . આર . – ૩૬ , જી . આર . – ૪ , પુસા બાસમતી – ૧ , ગુર્જરી , જીઆર – ૭ , આઈઆર – ૨૮ , આઈઆર – ૬૪ , જી . આર . – ૯ , જીઆર – ૫
૨ . બાજરી
એમએચ – ૧૭૯ , જીએચબી – ૫૭૭ , જીએચબી – ૫૩૮ , એચએચબી – 5૦ , એમએચ – ૧6૯ , એચએચબી – ૬૭ , આઈસીટીપી – ૮૨૦૩ , જીએચબી – ૨૩૫ , જીએચબી – ૫૫૮ , જીએચબી – ૫૨૬
૩ . બાજરી ( ઘાસચારો )
આરબીસી – ૨
૪ . મકાઈ
ગંગા સફેદ – ૨ , જીએમ – ૬ , જીએમ – ૨ , જીએમ – ૪ , નર્મદા મોતી ,
૫ . મકાઈ ( ઘાસચારો )
આફ્રિકન ટોલ
6 જુવાર
જીજે – ૩૮ , જીજે – ૩૯ , જીજે – ૪૦ , જીએસએચ – ૧ , જીજે – ૪૧ ,
૭ . જુવાર ( ઘાસચારો )
પુસા ચારી , પીસી – ૬ , પીસી – ૯ , પીસી – ૨૩ , એચસી – ૧૩૬ , એચસી – ૧૭૧ , પંતચારી – ૫ , એમ . પી . ચરી , એસ . એસ . જી . પ૯૦૩
8 ઓટ
કેન્ટ , જેએચ – ૮૨૨ , યુપી – ૨૧૨
9 ઘઉં
જીડબ્લ્યુ – ૫૦૩ , જીડબ્લ્યુ – ૪૯૬ , એચડી – ૨૧૮૯ , જે – ૨૪ , કલ્યાણ સોના , લોક ; ૧ , રાજ – ૧૫૫૫ , ડબલ્યુએચ – ૧૪૭ , જીડબલ્યુ – ૩૨૬ , એમએસીએરા – ૨૪૯૬ , પીબીડબલ્યુ – ૩૪૩ , યુપી – ૨૬૨ , જી . ડબલ્યુ – ૧૨૦ , એચ . ડી . ૨૩૨૯ , જી . ડબલ્યુ ૧૯૦ , જી . ડબલ્યુ – ૧૭૩ , જી . ડબલ્યુ – ૧૧૩૯ , જી . ડબલ્યુ – ૨૭૩ , જી . ડબલ્યુ – ૩૨૨
૧૦ . કપાસ
સંકર – ૪ , અંક – ૨ , સંજય , ગુજરાતી દેશી હાઈબ્રીડ – ૭ , ગુજરાતી દેશી થઈoડીડ – ૯ , સંકર – ૮ , એએચએચ – ૪૬૮ , એનએચએસ – ૪૪ , સીએસ – ૩૨ , સંકર – ૧૦ , એમડીએચ – ૧૧ , સંકર – ૧૨ ૧૧ . દેશી કપાસ
જી કોટ – ૨૧ , જીકોટ – ૧૩ , જીકોટ – ૨૩ , વી – ૭૯૭ , દેવીરાજ , જીકોટ – ૧૨ .
૧૨ જ્યુટ
જેઆરઓ – ૬૩૨ , જેઆર – ૫૨૪ , જેઆર – ૭૮૬ , જેઆરઓ – ૮૭૮ .
૧૩ , દિવેલા
જીએયુસીએચ – ૧ , જીસીએચ – ૨ , જીસીએચ – ૪ , જીસીએચ – ૫ , જીસીએચ – ૬ , જીસીએચ 7
૧૪ . મગફળી
ટીએલ-જી-45, ટી-જી-37એ, જીએયુજી – ૧૦ , જીજી – ૧૧ , જીજી – ૨ , જીજી – ૨૦ , જીજી – ૭ , ટીપીજી – ૪૧ , જીજી – ૧૩ , જીજી – ૫ , ટીએચજી – ૨૪ , ટીજી – ૩૮ , ટીજી – ૨૬ , જીજી – ૧૪ , જીજી – ૬ ,
૧૫ . રાઈ
ટી – ૫૯ , પુસા બોલ્ડ , ગુજ – ૧ , ગુજ – ૨ , જીએમ – ૩ , આર . એચ . – ૩૦
૧૬ . તલ
ગુજરાત તલ – ૧ , ગુ . તલ – ૨ , ગુ . તલ – ૧૦ , ગુ . તલ – ૩
૧૭ , સરસવ
ટી – ૯ .
૧૮ રજકો
ટી – ૯ , આણંદ – ૨ , જીએયુએલ – ૧ , આરએલ – ૮૮ , સીઓ – ૧
૧૯ . ચણા
જેજી – ૧૧ , જેજી – ૭૪ , આઈસીસીવી – ૨ , આઈસીસીવી – ૧૦ , ચાફા , દાહોદ પીળા , આઈસીસીસી – ૪ , જેજી – ૧૩૦ , જજી – ૩૨૨ , જેજી – ૨૧૮ , વિજય , જેજી – ૬૩ , ગુજ . ગ્રામ – ૨ , ગુજ . ગ્રામ – ૪ , વરદાન , વિશાલ , પીજી – ૫
૨૦ . મગ
પુસા વૈશાખી , ગુજ – ૨ , પીએસ – ૧૬ , કે – ૮૫૧ , પીડીએમ – ૧૩૯ , આશા , એિચયુએમ – ૨ , ગુજ – ૪ , ટીએઆરએમ – ૧
૨૧ . ચોળી ( શાક )
પુસા ફાગુની , જીસી – ૪ ,
૨૨ ચોળી ( ધાસચારો )
ઈસી – ૪૨૧૬ , યુપીસી – પ૨૮૬
૨૩ . અડદ
ટી ૯ , ઝાડવાલ , પીયુ – ૧૯ , પીયુ – ૩૦ , ગુજ – ૧ , આઝદ – ૨ , ટીએયુ – ૨ , ટીપીયુ ૪ , ટીએયુ – ૧
24 મઠ
જીએયુ – મઠ – ૧ .
25 તુવેર
ઉપાસ – ૧૨૦ , ટી – ૨૧ , ટી – ૧૫ – ૧૫ , બીડીએન – ૨ , આઈસીપીએલ – ૮૭ , આઈસીપીએલ – ૧૫૧ , બીએસએમઆર – ૮૫૩ , સીએમએસ – જીએસટી ૨૮૮એ , જીટી – ૧૦૧ , વૈશાલી , આઈસીપીએલ – ૮૭૧૧૯ , આઈસીપીએલ ૮૫૦૬૩ , આઈસીપી – ૮૮૬૩ , ગુજ . તુવેર – ૧૦૦ , ગુજતુવેર – ૧
૨૬ . તોરીયા
એમ – ૨૭ , ટી – ૯ ,
૨૭ . તંબાકુ
આણંદ – ૨ , આણંદ – ૧૧૯ .
૨૮ . ભીંડા
ગુજરાત ભીંડા – ૨ , પરભણી ક્રાંતિ , વર્ષા ઉપહાર , આર્કાઅનામીકા
૨૯ . સૂર્યમુખી
મોર્ડન , એપીએસએચ – ૧૧
૩૦ . સોયાબીન
જેએસ – ૩૩૫ , જેએસ – ૯૩ – ૦૫
૩૧ . કસુંબી
એનઆરએસ – ૨૦૯ , ભીમા.
૩૨ ગુવાર ( શાક ) .
પુસા નવબહાર , ગુજરાત – ૧
૩૩ . ગુવાર ( ઘાસ )
બુંદેલ – ૧ , બુંદેલ – ૨
૩૪ . બટાટા ( શાક )
કુફરી બાદશાહ , કુફરી ચંદ્રમુખી .
૩૫ . મેથી
પીઈબી
૩૬ . ડુંગળી
એએફડીઆર , એએફએલઆર , એન – પ૩ , પુસારેડ
૩૭ . જીરું
જીસી – ૪
૩૮ . વરીયાળી
જીએફ – ૧૧