ચેન્નાઇ તા 21 : આજે સવારે તામિલનાડુ ના ચીફ સેક્રેટરી રામ મોહન રાવ ના ઘરે ઈન્ક્મ ટેક્સ રેડ કરી હતી મીડિયા રિપોર્ટ અનુસાર ચેન્નાઇ ના અન્ના નગર માં આ રેડ કરવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે આ રેડ સવાર ના 5.30 AM વાગ્યે મોહન રાવ ના ઘરે કરવામાં આવી હતી જ્યાં તેઓ છેલ્લા સાત વર્ષ થી નિવાસ કરે છે.હજુ સુધી કેટલા રૂપિયા અને અને અન્ય માહિતી અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવી નથી પણ તેમને આશા છે કે તેમના હાથ માં કઈ મોટું જ લાગશે 8 ડિસેમ્બર માં એક પછી એક IT ની રેડ માં 8 કરોડ ની રોકડ અને 90 કિલો સોનુ મેળવવામાં તેમણે સફળતા મેળવી હતી ઈન્ક્મ ટેક્સ ના અધિકારીઓ દ્વારા મોહન ના સહિયોગી શ્રીનિવાસ રેડ્ડી અને શેખર રેડ્ડી ની પુછપરછ કરવામાં આવી રહી છે IT ના અધિકારીઓ માની રહ્યા છે કે શેખર રેડ્ડી તામિલનાડુ ના સેક્રેટરી મોહન ના ઘણા નજીક લોકો માંથી એક છે અને IT ના અધિકારીઓ એ થોડા સમય પેહલા કરેલી રેડ માં 177 કિલો સોનુ અને 130 કરોડ કિંમત ની નોટો પણ ઝડપી પાડી હતી જે માત્ર ચેન્નાઇ ના અમુક જે વિસ્તાર માંથી મળી હતી.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.