દલાઈ લામાનો જન્મદિવસ આજે તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાનો 88મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિબેટના ધર્મગુરુને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. પીએમએ પોતાના ટ્વિટમાં દલાઈ લામાના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે તેમના 88માં જન્મદિવસના અવસર પર તેમણે ધર્મગુરુ દલાઈ લામા સાથે ફોન પર વાત કરી. અમે તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવીએ છીએ.
તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામા આજે તેમનો 88મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દલાઈ લામાને ફોન કરીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે તેમના 88માં જન્મદિવસના અવસર પર તેમણે ધર્મગુરુ દલાઈ લામા સાથે ફોન પર વાત કરી. અમે તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવીએ છીએ.