ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે ‘સ્વચ્છ શક્તિ 2017’ કાર્યક્રમમાં દેશભરમાંથી આવલી મહિલા સરપંચોથી હોલ સંપૂર્ણ ભરાઈ ગયો છે. હાલ નરેન્દ્ર મોદી દેશભરમાંથી આમંત્રીત 6 હજાર મહિલાઓને સંબોધન કરી રહ્યા છે. એવોર્ડ વિતરણ કરાયું તે પહેલાં ઉત્તરપ્રદેશની એક મહિલા સરપંચ ‘મોદી કો મીલના હૈ…મોદી કો મીલના હૈ’ના નારા લગાવીને સ્ટેજ પાસે જઈ રહી હતી. આ જ દરમિયાન પોલીસ તેને મોંઢુ દબાવીને હોલની બહાર લઈ ગઈ હતી.
નરેન્દ્ર મોદીનું સંબોધન
-આજે 8 માર્ચના રોજ દેશના ખુણેખુણેથી આવેલી માતા-બહેનોના દર્શન અને આશીર્વાદ મળવાનું સૌભાગ્ય મને મળ્યુ છે.
-આ સ્વચ્છ શક્તિનો સમારોહ છે જે ગાંધીની જન્મભૂમિ, ગાંધીના નામે બનેલા શહેર અને ગાંધી જે નામે ઓળખાતા તે મહાત્મા મંદિરમાં છે. જેથી તેનું મહત્વ સમજી શકો છો.

-2019માં મહાત્મા ગાંધી ને 150 વર્ષ થઈ રહ્યાં છે. ત્યારે બાપુના સ્વચ્છતાના સપના અને આગ્રહને પરિપૂર્ણ કરવો છે.
-2019માં સુધીમાં સ્વચ્છતા આપણી રાષ્ટ્રીય ઓળખ બને એ સ્થિતિ પેદા કરવી છે.

-પહેલાંના સમયમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ મિટિંગોમાં જતા હવે તેવું રહ્યું નથી.
-પુરૂષ સરપંચથી વધારે મહિલા સરપંચ કામ પ્રત્યે સમર્પિત હોય છે.
-એક સંસ્થાએ કરેલા સર્વે પ્રમાણે મહિલાઓમાં શીખાવાની વૃતિ વધારે હોય છે. જે કામ અપાયું તે કામ પોતાની પુરી તાકાત લગાવે છે, કામ પુરૂ થતું નથી ત્યા સુધી ચેનથી બેસતી નથી.

-દિકરો-દીકરી વચ્ચે ભેદભાવની માનસિકતા બદલવાની જરૂર છે અને તેની શરૂઆત થઈ ગઈ છે.
-ઓલિમ્પિકમાં દેશનું માથુ મારા દેશની બેટીઓએ જ ઉચું કર્યું છે.
-વર્લ્ડબેકનો રિપોર્ટ કહે છે ગંદકીના કારણે જે બિમારી આવે છે વર્ષના 7 હજાર ખર્ચો થાય છે.
-1924માં રવિન્દ્ર નાથ ટાગોરે લખ્યું હતું કે, ગામ મહિલાઓના સમાન હોય છે જેવું ગામ તેમના અસિત્વમાં સમગ્ર માન્ય કલ્યાણ છે. શહેરની સામે ગામ પ્રકૃતિની વધુ નજીક છે તેમના મહિલાની જેમ ગામ પણ ભોજન, ખુશી પુરી પાડે છે.
-આપણે એવું ગામ બનાવીએ કે શહેરના લોકોને ઈચ્છા થઈ જાય કે ગામમાં એક ઘર બનાવી દઈએ.
-આત્મા ગામ અને સુવિધા શહેર જેવી હોય તેવ સરકારના પ્રયાસો
-અઢી લાખ પંચાયતોમાં આધૂનિકતા મળે તે સરકારનો પ્રયાસ છે
-ગામમાં સરકારી તીજોરીમાંથી પગાર લેનારા કેટલા લોકો રહે છે તે લોકો સરકાર છે. શું મહિલામાં એકવાર આવા લોકોની મિટિંગ ન મળી શકે.

વિજય રૂપાણી નું સંબોધન
-રાજ્ય સરકારે સરકારી નોકરીમાં 33 ટકા અનામત આપી
-સરકારે બેટી બચાવો, કન્યા કેળવણી, સખી મંડળ દ્વારા મહિલા સશક્તિકરણ કર્યું છે. સ્થા
-સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરતી વખતે પૂછાય છે કે શૌચાલય છે કે નહીં
-રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 26 લાખ શૌચાલય બનાવાયા છે.

સુમિત્રા મહાજન નું સંબોધન
-પહેલીવાર એવુ બન્યું કે લાલ કિલ્લા પરથી કોઈ પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત નિર્માણનું આહવન કર્યું હોય.
-વડાપ્રધાને કરેલી જાહેરાત બાળકો અને લોકોના મનમાં પણ ઉતરી ગઈ છે અને ગામે ગામ

લોકો તેમા પણ ખાસ કરીને મહિલાઓ આ અભિયાનમાં જોડાઈ ગઈ છે.