રાજસ્થાનના નવા સીએમ: રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ આખરે સમાપ્ત થઈ ગયું છે. જયપુરમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ભજન લાલ શર્માના નામને મંજૂરી આપવામાં આવી છે. રાજસ્થાનમાં ચૂંટણી પરિણામોના નવ દિવસ બાદ સીએમનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.
Saturday, May 4