રાજસ્થાનમાં લોકસભાના બે બેઠકો અને એક વિધાનસભા બેઠક અને પશ્ચિમ બંગાળની લોકસભાની એક બેઠક અને એક વિધાનસભા બેઠક પર થયેલી ચુંટણીની મતગણના શરૂ થઇ ગઇ છે. માંડલગઢમાં વિધાનસભા બેઠકમાં અંતિમ રાઉન્ડના મતગણના નો પ્રારંભ થઇ ગયો છે જેમાં કોંગ્રેસ 12 હજારસીટ થી આગળ છે. જ્યારે અજમેર લોકસભા સીટથી 53 હજાર અને અલવર લોકસભા સીટ ઉપર 74060 મતથી આગળ છે. માંડલગઢમાં 13974 મતથી કોંગ્રેસના વિવેક ધાડક જીત્યો છે.
અજમેર અને અલવરમાં 70 હજાર મતથી કોંગ્રેસ આગળ છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.