અારોગ્ય મંત્રાલયે સૂચના જાહેર કરી સરકારને ટીબીના મામલે જાણકારી ન અાપનાર ડૉક્ટરો, હોસ્પિટલો, ફાર્માસિસ્ટો, અારોગ્ય કર્મચારીઓને બે વર્ષ સુધીની સજા થશે. 2012માં સુચીબદ્ધ રોગોમા સામેલ થનાર ટીબી રોગ અંગે માહિતી છુપાવવાને ગંભીર ગુનો ગણવામાં અાવ્યો છે.
ટીબીના મામલે રિપોર્ટ નહી કરનારને અાઈપીસીની કલમ 269 અને 270 હેઠળ સજાની જોગવાઈ છે. અેક સમયે ટીબીને અસાધ્ય રોગ માનવામાં અાવતો હતો.