મધ્યપ્રદેશના ખરગોનમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં એક પેસેન્જર બસ પુલ પરથી નીચે પડી હતી. બસમાં સવાર 50થી વધુ મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે અને 15ના મોત થયા છે.