વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચીનમાં નેવીનો નવો લોગો લોન્ચ કર્યો. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને અન્ય મહાનુભાવો હાજર છે.
केरल: प्रधानमंत्री नरेंद्र मोदी ने कोचीन में नौसेना के नए निशान का अनावरण किया।
रक्षा मंत्री राजनाथ सिंह, राज्यपाल आरिफ मोहम्मद खान, मुख्यमंत्री पिनाराई विजयन और अन्य गणमान्य व्यक्ति मौजूद हैं। pic.twitter.com/tHVU66a3jU
— ANI_HindiNews (@AHindinews) September 2, 2022