વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 હજાર યુવાનોને નોકરી આપી છે. આ પ્રસંગે તેમણે યુવાનોને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 હજાર યુવાનોને નોકરી આપી છે. PM નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે (13 જૂન) સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 70,000 નવનિયુક્ત નિમણૂંક પત્રો આપ્યા છે. આ યુવાનોને સરકારના વિવિધ વિભાગોમાં નોકરી આપવામાં આવી છે.