મહારાષ્ટ્ર ના જળગાવ માં ધોળે દિવસે ચોરીની ઘટના.
સરાફ બજારમાં સોનીની દુકાન માંથી મહિલાએ કરી ઝવેરાત ની ચોરી.
દુકાનદારે અન્ય મહિલા પાસે તપાસ કરાવતા ચોરી નો થયો પરદો ફાશ.
સોની ની દુકાન માં ચોરી કરતી મહિલા ભાગવા જતા લોકોએ પકડી.
દુકાન મા મહિલા અને દુકાનદાર વચ્ચે ઝપાઝપી.
શરાફ બજાર મા જામી લોકો ની ભીડ.