ગુજરાતને અડીને આવેલ મહારાષ્ટ્રના વિસરવાડીની ઘટના
એચ.પી.સી.એલ કંપનીના પેટ્રોલ પમ્પ પર પાણી ભેળસેળ યુક્ત પેટ્રોલ ઝડપાયું
હાર્દિક પેટ્રોલપંપ ના મલિક શ્રીમતી નિશા જયરામ ગામીત
સેવરોલેટ ગાડી માં પેટ્રોલ ભરાવતા શંકા આધારે પાણી મિક્સ જણાતા ગાડી માલિકે વિસરવાડી પોલીસ મથકે કરી મૌખિક ફરિયાદ
પોલીસ નિરીક્ષકે એચ.પી.સી.એલ ના માલિક પરમાર સાથે મુલાકાત લઈ પમ્પ ની 3 નોઝલો કરી સિલ
પેટ્રોલપંપ પર ગ્રાહકો ની જામી ભીડ.
મામલતદાર,પુરવઠા અધિકારી તથા પોલીસ અધિકારીઓ શંકા આધારિત હાઇવે અને શહેરો ના પેટ્રોલપમ્પો પર તાપસ હાથ ધરવા કરાઈ લોક માંગણી