રાત્રે સૂતા પહેલા રોજ એક ગ્લસ ગરમ દૂધ સાથે શિલાજીતનું સેવન કરો. તેનાથી કમજોર પડતુ પૌરૂષ ફરી શક્તિ મેળવે છે
– રોજ સાનેજ ગાજરના 100 ગ્રામ હલવામાં એ ટીપુ આકનુ દૂધ મિક્સ કરો અને તેને ખાશો તો મર્દાનગી વધે છે અને શરીર પુષ્ઠ થાય છે.
– શિયાળામાં રોજ સાંજે ગોળનું સેવન જરૂર કરો. ગોળ ગરમી આપવા સાથે પૌરૂષ શક્તિ પણ વધારે છે.
– શિયાળામાં બે મહિના સુધી રોજ સૂકા મેવા ખાવ. તેનાથી આરોગ્ય સાથે શક્તિ પણ પણ અસર થશે. .
– પોતાના ખાવામાં કેટલીક શાકભાજીઓ જેવી કે ટામેટા, કોબીજ, ચુકંદર, બટાકા અને બથુઆનુ સેવન વધુમાં વધુ કરો. આ તમારી પૌરૂષ શક્તિને વધારવા ઉપરાંત શરીરને પણ મજબૂત કરશે.
– શિયાળામાં શાકભાજી માર્કેટમાં મળનારા શક્કરિયામાં ખૂબ ગુણ હોય છે. શક્કરિયાને ઉકાળીને કે સેકીને મીઠુ નાખીને સેવન કરો. તેનાથી શારીરિક નબળાઈ દૂર થાય છે અને મર્દાના શક્તિ વધે છે.
– જ વધુ ગરમ વસ્તુઓ લેવાથી પરેશાની થાય તો દિવસમાં કોઈપણ સમયે અશ્વગંધાનુ સેવન દૂધ સાથે કરો. તેનાથી ચોક્કસ રૂપે ફાયદો થશે.
– રોજ રાત્રે ગરમ દૂધ સાથે શતાવારીનુ ચૂરણ સાકર સાથે ફંકીની જેમ લો. શરીર ઓજસ્વી બન્યુ રહેશે અને મર્દાનગી પણ વધશે.