સત્ય ડે નોલેજ ડેસ્ક : સેક્સ પર્ફોમન્સ ની રુચિ વધારવા માટે જુના ગેજેટ વાપરી ને થાકી ગયો છો તો હવે તમારી માટે માર્કેટ માં આવ્યું છે એક સ્માર્ટ કોન્ડમ જે તમારી સેક્સ વૃદ્ધિ માં અવિશ્વશનિયા વધારો કરશે.આ સ્માર્ટ કોન્ડમ નું નામ છે આઈ.સ્માર્ટ કોન્ડમ જેને બ્રિટિશ કોન્ડમ નામ ની કંપની દ્વારા બનાવામાં આવ્યું છે.જે તમારી દરેક સેક્સ એકટીવીટી પર નજર રાખશે તેની સાથે જ અંગત શરીર ના અંગ સાથે સંકડાયેલ બીમારી વિષે પણ તમને આગોતરી જાણ કરશે તેમ કંપની નો દાવો છે.અસલ માં કંપની દ્વારા જણાવામાં માં આવ્યું છે કે આ એક સ્માર્ટ કોન્ડમ રિંગ છે જે પુરુષ ને વાપરવાની રહેશે પરંતુ તે સેક્સ ને લગતી તમામ એકટીવીટી પર નજર રાખશે.
હજુ સુધી આ સ્માર્ટ કોન્ડમ ભારત માં લોન્ચ નથી થયું અને તે માર્કેટ માં ક્યારે ઉપલબ્ધ થશે.તેની કોઈ સત્તવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.હાલ ગ્રાહક આ સ્માર્ટ કોન્ડમ ને સીધા કંપની થી ઓર્ડર કરી શકશે અને સાથે જ તેની કિંમત પણ રૂ.5000 સુધી ની રાખવામાં આવી છે.ભારત માં જે પણ ગ્રાહક આ પ્રોડક્ટ ને લેવા ઇચ્છતા હોય તો તેમને પણ ઓનલાઇન ના માધ્યમ થી કંપની સીધા મોકલી આપશે.
ક્યાં પ્રકાર ની જાણકારી આપશે આ કોન્ડમ.
- સેક્સ સમય માં બર્ન થયેલ કેલરી.
- સેક્સ કેટલા સમય સુધી લાસ્ટીંગ રહે છે.
- વજીના માં કેટલા ફોર્સ થી સેક્સ કરવામાં આવી રહ્યું છે.
- સેક્સ સમયે સ્કિન નું ટેમ્પ્રેચર.
વધુ માં કંપની એ પ્રોડક્ટ જાણકારી આપતા કહ્યું હતું કે આ કોન્ડમ ની સ્માર્ટ રિંગ ને યુએસબી થી ચાર્જ થઇ શકશે સાથે જ કંપની આ પ્રોડક્ટ પર એક વર્ષ ની વોરંટી પણ આપવામાં આવશે.જો ગ્રાહક ને એ વસ્તુ ની ફિકર હોય કે તેમને આ ડેટા કોઈ પણ પાસે જતા રહેશે તો ફિકર કરવાની જરૂર નથી તેમની આ માહિતિ કંપની કોઈ પણ પાસે નહિ જવા દે સિવાય કે ગ્રાહક શેર કરવા માંગતો હોય.સેક્સ ને લગતી તમામ માહિતી વપરાશકર્તા કોન્ડમ બ્લ્યુટુથ દ્વારા ડિસ્પ્લે પર જોઈ સક્સે.