સમય ઘણો બદલાઇ ગયો છે. એક સમય હતો જ્યારે છોકરીઓના લગ્ન 25 પહેલા કરી દેવામાં આવતા પરંતુ આજે પ્રાથમિકતામાં બદલાવ આવી ગયો છે. આજ કાલની છોકરીઓ 30 પછી જ લગ્નનુ વિચારે છે. હવે તેની પ્રાથમિકતા લગ્ન કરવા નહી પણ ખુદનુ કરીયર બનાવવુ થઇ ગયુ છે. 30 વર્ષની ઉંમર બાદ તે લગ્નનુ વિચારે છે અને લગ્નના 2 થી 3 વર્ષ પછી તે બાળકો વીશે વિચારે છે. પરંતુ ખુબ ઘણા લોકોને એ ખબર છે કે આવી લાઇફ સ્ટાઇલ ખતરનાક છે. વધતી ઉમર સાથે પ્રેગ્નેટ થવા પર અને બાળકને જન્મ આપવા પર ઘણી સમસ્યા થઇ જાય છે. જેમા માં અને બાળક બંને માટે ખતરો છે.
આવો જાણીએ 30 વર્ષ પછી શુ થાય છે સમસ્યાઃ
35 પછી કરવામાં આવેલી ડિલીવરી વધુ સર્જરી થી થાય છે. આવામાં નોર્મલ ડિલીવરી થવાનો મોકો ખુબ ઓછો છે. જો તમારી ઉમર 35ને પાર કરી ગઇ છે અને મા બનવા માંગો છો તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરો. આ ઉંમરમાં ગર્ભ ધારણ કરવા વાળીમહિલાઓમાં ભ્રૂણનો વિકાસ સામાન્ય નહી થતો કા તો તેખુબ મોટુ હોય છે કા તો તે નાનુ હોય છે. આ કારણ થી બાળકમાં વિકાર થઇ સકે છે. આ સ્થિતી માં માટે પણ સારી નથી