બળ, બુદ્ધિ અને પરાક્રમનાં દેવતા હનુમાનજીની 31 માર્ચે જયંતિ મનાવવામાં આવશે. આમ તો તે ચૈત્ર માસની પૂનમે ઉજવાય છે, જે આ વખતે 9 વર્ષ પછી માર્ચમાં આવી રહી છે. જેથી ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. જેથી શુભ મુહૂર્તમાં પૂજા કરશો તો તમારા પર શુભ પ્રભાવ પડશે અને બધા કષ્ટો પણ દૂર થશે.
1. મોટાભાગે હનુમાન જયંતિ એપ્રિલ મહિનામાં આવે છે પણ આ વખતે 9 વર્ષ પછી હનુમાન જયંતી માર્ચ મહિનામાં ઉજવાશે. આ પહેલાં 2008માં હનુમાન જયંતિ 31 માર્ચે આવી હતી, જ્યારે આ વર્ષે પણ તે 31 માર્ચે જ ઉજવાશે
2. હનુમાન જયંતીના શુભ મુહૂર્તે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને લાલ વસ્ત્રો પહેરી, લાલ આસન પર હનુમાનજીની સ્થાપના કરો.
3. ત્યાર બાદ હનુમાનજીને સિંદૂરનો ચાંદલો કરો, લાલ ફૂલ અર્પણ કરો અને ધૂપ-દીપથી તેમની આરતી ઉતારો
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.