મેષઃ આજે આપ પોતાના માર્ગદર્શનને માટે પોતાની માન્યતાઓનો આકારો લેશો આપ કદાચ કોઈ આધ્યાત્મિક વ્યક્તિથી સલાહ પણ લો. આ વ્યક્તિની સલાહ પર આપ ભરોસે કરી શકો છો. આપ કોઈ પવિત્ર અને ધાર્મિક સ્થળની યાત્રા પર પણ જઈ શકો છો.
વૃષભઃ આજો જો આપને કોઈ દોસ્તની મદદ જોઈએ છે તો આજે આપને એ જરૂર મળશે. પોતાના દોસ્તની મદદ માંગવામાં સ્હેજ પણ સંકોચ ન કરશો. આપના નિકટના સંબંધો વિશ્વાસ અને સમજણ પર ટકેલા છે. એક બીજાની સહાયતા કરવાથી એમાં મજબુતી આપશે. જેટલી સ્હેલાઈથી આપ પોતાના લોકોની મદદ કરશો બદલામાં તેઓ પણ આપની મદદ કરવી તૈયાર રહેશે.
મિથુનઃ ધીરજ અને દૃઢ સંકલ્પ આજે આપની ઓળખ રહેશે. આપનો વિનમ્ર સ્વભાવ અને દૃઢતા બધાનું મન જીતી લેશે. અને કંઈ નહી તો આપને એક એવો મજબુત ઇંસાન બનાવી દેશે જે પ્રત્યેક પરિસ્થિતિને સ્હેલાઈથિ સંભાળી શકશે.
કર્કઃ આજે આપ પોતાના રાહ પરની મુશ્કેલીઓ જોઈને થોડાક પરેશાન થઈ જશો. આપ આ પરિસ્થિતિઓથી બચવાને માટે ખૂબજ કોશીશ કરી રહ્યા છો તો પણ પરેશાની આવીજ ગઈ. પોતાના ગુસ્સાને કાબુમાં રાખીને ધીરજ અને સાહસથી આ પરિસ્થિતિઓથી બહાર આવવાનો પ્રયાસ કરો
સિંહઃ સમય કાઢીને ક્યાંય ફરવા જાવ. તમારે પ્રકૃતિની ખોળામાં જવાની જરૂર છે એનાથી આપ પોતાની સાચી ઓળખ પણ કરી શકશો. હવે આપે ઘરની ચાર ભીંતો વરચેથી બહાર નીકળવુંજ પડશે. શા માટે આપ ક્યાંક રજાઓ પસારકરના બહાર ફરવા ન જાવ. વધુ વિચારવાની જરૂર નથી. પોતાનો સામાન ભરો અને બહાર મસ્તી કરવા નીકળી જાવ.
કન્યાઃ જો આપને એવું લાગે છે કે, કોઈ મુઝવણનો સામનો એકલાજ કરી રહ્યા છો અને કોઈ પણ આપને સાથ નથી આપી રહેલ તો આજે આપના મિત્ર અને પરિવારજન આપની દરેક પ્રકાર મદદ કરવા તૈયાર છે. મદદ માટે આપ એમના પર નિર્ભર રહી શકો છો. તેઓ આપને સાચી સલાહ આપશે. એમની સલાહથી આપને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવવામાં મદદ મળશે. એમનો એમની મદદ માટે આફાર જરૂર માનજો.
તુલાઃ આપના પ્રિયજન આપને ઘણી વધી ખુશીઓ આપશે. અને આપ એમની સાથે ખુશીઓનો જલ્સો કરશો. આપના પ્રિયજનોની સાથે નાની સફર પર જવાને માટે આ સમય શુભ છે. એનાથી આપના સંબંધો વધુ મજબુત થશે.
વૃશ્ચિકઃ આજે આપની જીભડી વશમાં રાખજે નહિંતર પોતાના પ્રિયજનોનેજ ઠેસ પહોંચાડી બેસસો. નકામી વાતો કરવાથી દૂર રહેજો. તથા પોતાના સંબંધોને વધુ મજબુત કરવાનો પ્રયત્ન કરજો. સાથે ધ્યાન રાખજો કે આપ પોતાના કડવા શબ્દેથી કોઈનો મૂડ ખરાબ ન કરશો.
ધનઃ આપનો કોઈ પ્રિયજન આજે આપને માટે કોઈ ખુશખબર લઈને આવશે. અને આપને એના પર ગર્વ થશે. ખુશીઓનો ઉત્સવ મનાવવાનો સમય છે. આપના કોઈ નજીકનાને કંઈક ખાસ પ્રાપ્ત થઈ શકે છે. એને કોઈ ઈનામ, સારા ગુણાંક અથવા પછી ઘણી બધી પ્રશંસા મળી શકે છે. એમને વધુ પ્રોત્સાહન આપો અને શાબાશી આપવાનું બીલ્કુલ ન ભલશો.
મકરઃ કોઈ વૃદ્ધ વ્યક્તિથી આપના સંબંધો બગડી શકે છે. જો આપ કોઈ મોટા વિવાદમાં ફસાયેલા છો તો હવે એને હમેશાને માટે ઉકેલી લેશો. પોતાની બોલી પર કાબુ રાખો નહિતર કડવા શબ્દો ને કારણે પછીથી પસ્તાવું પડી શકે છે.
કુંભઃ આજે આપ પોતાનાઓ તમારા પ્રત્યે મદદરૂપ છે એવું અનુભવશો. અને એમના નાના નાના પ્રયાસો આપના હૃદયને સ્પર્શી જશે. એમની મદદ અને પ્રેમ ને કારણે આપ એમના આભારી થશેજ. ધ્યાનમાં રાખજો કે આપની મદદ અને પ્રેમ બદલ એમનો આભાર માનતા ન ભૂલશો. ભલે એ મદદ નાની હોય કે મોટી.
મીનઃ આજે આપ જીંદગી પ્રત્યે પોતાના દૃષ્ટિકોણને ખૂબજ સકારાત્મક રીતે પ્રાપ્ત કરશો ભલે તે આપના પરિવાર, કામ અથવા વ્યારથી સંબંધિત હોય. આજે આપ પોતાના ભવિષ્યને લઈને સારા મૂડમાં રહેશો. આથી બીજા લોકો પણ આપનાથી પ્રભાવિત થશે. પોતાની સકારાત્મકતાનો ઉપયોગ પોતાની અને અન્યોની જીંદગીમાં ખુશીયો લાવવામાં કરો