જ્યારે તમે દિવસ રાત પૈસા કમાતા હોવ છો તો એ ધ્યાન રાખવુ પડતુ હોય છે કે બચત પણ કરવી પડતી હોય છે અને પૈસા ત્યાં જમા કરાવો જ્યાંથી તમને વ્યાજ મળે. અને સાથે રીટર્ન મળે તેથી અમે તમને મહત્વની જાણકારી આપીશું જે તમારા માટે ફાયદાકારક અને ભવિષ્યની સમસ્યાને દૂર કરશે તમને જણાવી દઇએ કે 50 લાખ સુધીની રકમ તમે રિર્ટન મેળવી શકો છો.
– CBIના પૂર્વ મેનેજરે એક જાહેરાત કરી જેમાં તેમણે કહ્યુ કે તમે તમારી પત્નીના નામ ઉપર PPF ખાતું ખોલી શકો છો જો તમારી પત્ની નોકરી કરે કે ના કરે તો પણ આ મોકો આપવાામાં આવે છે.
– તમને જણાવીએકે PPF ખાતું એ સિક્યોર ખાતું માનવામાં આવે છે. જો તમારી પત્નીનું ખાતુ ખોલાવો તો તેમાં 1,50,000ની રકમ જમા કરી શકો છો. જે 15 વર્ષ પછી 50 લાખરકમ મળશે. PPF ખાતામાં 7.8નું વ્યાજ આપવામાં આવે છે. ત્યારે 1,50,000 ઉપર 15 વર્ષનું વ્યાજ જોડવામાં આવે તો 43 લાખ પ્રાપ્ત થાય તમે વિચારો 15 વર્ષમાં 50 લાખ રિર્ટન તમને રોકડા મળે. કોઇ ટેક્ષ વગર શરૂઆતમાં આ ખાતામાં 1,50,000લાખ જમા કરવા પડશે જે આ PPF ખાતામાં કોઇ પ્રકારના ટેક્ષના નિયમો નથી તેથી તમે 15 વર્ષ પછી 50 લાખની સંપતિના માલિક બની શકો.