Maharashtra Budget 2024-25: મહારાષ્ટ્રના નાણામંત્રી અજિત પવારે વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી પવારે આગામી પાંચ મહિના માટે આ વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. ગૃહમાં બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભાના આગામી સત્રમાં ફરીથી બજેટ રજૂ કરવામાં આવશે.