છોટાઉદેપુર બોડેલી તાલુકાના ડુમાં ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમા પ્રેમી યુગલે ઝંપલાવ્યું હતુ.યુવક ના ચપ્પલ બાઈક અને કપડાં ઘટના સ્થળ પરથી મળી આવતા યુવક યુવતીના સગા દોડી આવ્યા હતા.યુવતીના લગ્ન આઠ દિવસ પહેલા અન્ય યુવક સાથે થયા હતા.
યુવતી બોડેલી ખાતે કોલેજમાં પરીક્ષાનું ફૉર્મ ભરવા માટે આવી હતી. બોડેલીના સ્થનિક તરવૈયા દ્વારા શોધ ખોળ આરંભાઈ છે.