Elon Musk: એલોન મસ્કએ ભારતનો પ્રવાસ મોકૂફ રાખ્યો વડાપ્રધાન મોદીને મળ્યા બાદ એલોન મસ્ક દક્ષિણ એશિયાના બજારમાં પ્રવેશવા માટે અનેક યોજનાઓની જાહેરાત કરવા જઈ રહ્યા હતા. મસ્કે શા માટે તેમની યાત્રા મોકૂફ કરી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. ટેસ્લા અને પીએમ મોદી તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
એલોન મસ્કએ ભારતનો પ્રવાસ મુલતવી રાખ્યો ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તેમની ભારતની આયોજિત યાત્રા મુલતવી રાખી છે. મસ્કે આવતા સોમવારે પીએમ મોદીને મળવાની યોજના બનાવી હતી. આ બેઠકમાં મસ્ક ઘણી મોટી જાહેરાતો પણ કરવાના હતા.
વડાપ્રધાન મોદીને મળ્યા બાદ મસ્ક દક્ષિણ એશિયાના બજારમાં પ્રવેશવાની અનેક યોજનાઓની જાહેરાત કરવાના હતા.
મસ્કે શા માટે તેમની યાત્રા મોકૂફ કરી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. ટેસ્લા અને પીએમ મોદી તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.