અમદાવાદ : બાપુનગર બાદ
કાયદા મંત્રી પ્રદીપ સિંહ જાડેજા ના બેનરો જોવા મળ્યા
ભાજપ ની પ્રજાની સુવિધા માં વધારો, આ રહ્યો વિકાસની બેનર માં જાહેરાત
કાયદામંત્રી પ્રદીપ સિંહ નો મત વિસ્તાર છે વટવા
વસ્ત્રાલ રિંગ રોડ મેટ્રો જંકશન પાસે પ્રદીપ સિંહ નું ભાજપ ની જાહેરાત વાળું બેનર યથાવત
તંત્ર હજુ પણ આ વાત થી અજાણ