નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ખુદ અમિત શાહે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે, “કોરોનાનાં પ્રારંભિક સંકેતો પછી મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત બરાબર છે, પરંતુ ડોકટરોની સલાહથી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યો છે. હું વિનંતી કરું છું કે તમે બધા જે છેલ્લા કેટલાક દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને સેલ્ફ આઇસોલેટ કરો અને કોરોના ટેસ્ટ કરવો.
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
— Amit Shah (@AmitShah) August 2, 2020