મોદીભાઈ અને અમીતભાઈએ ભાજપના નેતાઓની કરિયર પુરી કરી દીધી હોય તેવા ભાજપના નેતાઓના નામ અહીં આપવામાં આવ્યા છે. જો આ નેતાઓને ભાજપે સાચવ્યા હોત તો લોકસભાની હારેલી બાજી સુધારવાં કોંગ્રેસના કોઈ ધારાસભ્યોને સત્તાની લાલચ કે કાયદાનો ડર બતાવી કે પ્રલોભનથી લાવવાની ભાજપને જરૂર પડત નહીં.
એક સમયના ભાજપના દિગ્ગજ નેતાઓની બુરી હાલત કરી છે.
જે નીચે પ્રમાણે છે.
- નાથાકાકા
- સુરેન્દ્રકાકા
- જયન્તી બારોટ
- સુરેશ મહેતા
- ડો. એ. કે. પટેલ
- કેશુભાઈ પટેલ
- કાશીરામ રાણા
- હરેન પંડયા
- સંજય જોશી
- મુકુંદ રાવજી દેવભાનકર- આરએસએસ
- લાલજીભાઈ પટેલ(કિસાન સંઘ)
- ડો. માયાબેન કોડનાની
- દત્તા ચિરંદાસ
- વજુભાઈ વાળા
- નલીન ભટ્ટ
- શંકરસિંહ વાઘેલા
- ગોરધન ઝડફિયા
- આનંદીબેન પટેલ
- સુર્યકાંત આચાર્ય
- ફકીરભાઈ ચૌહાણ
- જયનારાયણ વ્યાસ
- સૌરભ દલાલ,
- જશપાલસિંહ
- વિપુલ ચૌધરી
- ડો. પ્રવીણ તોગડિયા
- વિમલ શાહ
- રાજેન્દ્રસિંહ રાણા
- વિજય પટેલ એડવોકેટ
- ખોડાભાઈ પટેલ કિસાન સંઘ-સાબરકાંઠા
- નરસી પઢીયાર જૂનાગઢ
- મહાવીરસિંહ ગોહીલ પૂર્વ સાંસદ-ભાવનગર
- અનંત દવે, કચ્છ
- શિવલાલ વેકરીયા, કિસાન સંઘ
- કનોડીયા બંધુ
- હરીન પાઠક
- મહેન્દ્ર ત્રિવેદી, ભાવનગર
- ભાવનાબેન દવે
- વસુબેન ત્રિવેદી જામનગર
- સુનિલ ઓઝા ભાવનગર
- હરેશ ભટ્ટ, ગોધરા
- કૌશિક મહેતા, વીએચપી
- લાલકૃષ્ણ અડવાણી, ગાંધીનગર
- દિલીપ સંઘાણી અમરેલી
- કૌશિક પટેલ, શાહપુર
- મફતભાઈ પટેલ, અમદાવાદ
- ખોડાજી ઠાકોર, અમદાવાદ
- પ્રહલાદ ગોસા (વિસનગર)
- નારણ લલ્લુ પટેલ, ઊંઝા
- નરોત્તમ પટેલ, સુરત,
- જીવરાજ ધારૂકાવાળા સુરત
- કનુભાઈ ભાલાળા વિસાવદર
- માંગુકીયા ચીખલી
- ભુપેન્દ્ર લાખાવાલા
- સોમજી ડામોર
- ભાવસિંહ રાઠોડ બનાસકાંઠા
- કનકસિંહ માંગરોલા,
- હંશકુવરબા રાજ આણંદ
- ધનરાજ કેલા, સુરેન્દ્રનગર
- જશુમતીબેન કોરાટ, જેતપુર
- શિવલાલ વેકરીયા, રાજકોટ
- ઉમેશ રાજ્યગુરૂ, રાજકોટ
- ગોરધન જાવીયા, પોરબંદર
- ચુનિભાઈ બારૈયા
- મણીભાઈ ચૌધરી વલસાડ
- મનસુખ વસાવા
- દોલત દેસાઈ વલસાડ
- મફતભાઈ પુરોહિત નવસારી
- જયન્તીભાઈ કેવટ નવસારી
- કાંતિ કચોરિઆ
- ડો.કે. ડી. જેસવાણી, નડીયાદ
- હરજીવન પટેલ
- ધીરુભાઈ ગજેરા, સુરત
- કનુભાઈ માવાણી સુરત
- ભુપેન્દ્ર ખત્રી
- ગોપાલદાસ ભોજવાણી, અમદાવાદ
- કનુભાઇ કોઠીયા, અમદાવાદ
- ધનસુખ પટેલ-ઓલપાડ
- કરસન પટેલ,ચીખલી-વલસાડ
- કનુભાઇ કોઠીયા, અમદાવાદ
- ધનસુખ પટેલ -ઓલપાડ
- માનસિંહ પટેલ-બારડોલી
- ઇ.પઠાણ તથા હરવાણી
- સુમન દેસાઈ મામા, સુરત
- બાલુભાઈ તંતી અમરેલી
- ચીમન શુક્લ, રાજકોટ
- પ્રબોધકાંત પંડયા, ઈડર
- વલ્લભ કથીરીયા, રાજકોટ
- બેચરદાસ ભાદાણી, અમરેલી
- દક્ષેશ મહેતા, અમદાવાદ
- પ્રફુલ રાવલ, અમદાવાદ
- રાકેશ રાવ માતર
- ચંદ્રકાંતભાઈ બોચારા વડોદરા
- જીતુ વાઘેલા
- યતીન ઓઝા
- ડો. રાઠોડ વડોદરા
- ભાનુભાઈ બારોટ માણસા
- ચકુભાઈ રાવલ વિજાપુર
- માધુ ઠાકોર વેજલપુર અમદાવાદ
- વી. ડી. ઝાલા ગાંધીનગર
- વિનોદ ગાડીએ કપડવંજ
- ખુમાનસિંહ વાસીયા ચરોતર
- ભાવનાબેન ચીખલીયા જૂનાગઢ
- જીતુ મહેતા રાજકોટ
- ચંદ્રેશ પટેલ જામનગર
- ચીમનકાકા રાજકોટ સૌરાષ્ટ્ર
- પ્રવિણકાકા મણિયાર સૌરાષ્ટ્ર
- લલીત મહેતા
- સંધ્યા વ્યાસ રાજકોટ
- બિપીન ઝવેરી જામનગર
- પરમાનંદ ખટ્ટર જામનગર
- ચંદ્રેશ પટેલ જામનગર
- મુળુ બેરા ભાણવડ
- દિલીપ ત્રિવેદી કચ્છ
- રણજીતસિંહ ઝાલા સુરેન્દ્રનગર
- સોમાભાઈ ગાંડા પટેલ સુરેન્દ્રનગર
- મહેશ મકવાણા ચોટીલા
- અનિલ મહેતા મોરબી
- મધુભાઈ કુલકર્ણી RSS
- ગીરીશ જોષી RSS
- મનમોહન વૈદ્ય RSS
- બલુજી અમદાવાદ RSS
- તુષાર દેશમુખ અમદાવાદ RSS
- ભાસ્કર રાવ દામલે RSS
- લેખરાજ બચાણી ?
- સુમન દેસાઈ સુરત
- કાનજી પટેલ વલસાડ
- બિપીન શાહ ભરૂચ
- કરશન પટેલ નવસારી
- નારસી પઢીયાર જૂનાગઢ
- દેવાણંદ સોલંકી જૂનાગઢ
- અરવિંદ પટેલ મહેસાણા
- અનિલ પટેલ મહેસાણા
- મોહન પટેલ ઉ. ગુજરાત
- અરવિંદ ગોદીવાલા સુરત
- કમલેશ પટેલ મણીનગર
- જનકભાઈ
- ડો. મુકુલ શાહ અમદાવાદ
- ડો. દિપ્તીબેન શાહ
- દિપ્તી પટેલ
- કિશોરસિંહ સોલંકી અમદાવાદ
- હર્ષદ બ્રહ્મભટ્ટ, અમદાવાદ
- નટવર પટેલ નટુમામા
- અજય પટેલ, દરીયાપુર
- વિનોદ ગાડી
- રમણ ગાભાજી ઠાકોર
- હેમચંદ મોયરે
- દિલીપ મહેતા, ભાવનગર
- વિજય દેસાઈ
- હરીભાઇ પટેલ, પોરબંદર
- ચંદુભાઈ રાવલ
- હરેશ ભટ્ટ, ગોધરા
નિતીનભાઈ પટેલની બુરી દશા કરી મૂકી છે.