શ્રી રંગપુર ઝાલાવંશની રાજ હરપાલદેવથી
ભીમજીબાપા સુધીની વંશાવલી
હરપાલદેવજી તથા શક્તિમાતાના ત્રણ પુત્રો (સોઢાજી, શેખરાજજી તથા માંગોજી) હતા. જેમાં લીંબડીના રાજવીઓ માંગોજીના વંશજો છે. આ માંગોજી શાખાના લીંબડીના ૨૭મા રાજવી કરણસિંહ-૨ ને સાત પુત્રો હતા. જેમાં મોટા ભોજરાજજી-૩ને શિયાણીની ગાદી મળી. (ત્યારે રાજગાદી શિયાણી હતી) અને બીજા છ ભાઈઓને આ પ્રમાણે ગરાસ મળ્યા.
ભોજરાજજી-૩ રાજગાદી
રાજોજી તાવી, પરાલી, રોજાસર
ભારાજી સમલા, જનસાળી
અખેરાજજી ભથાણ, લાલિયાદ, રંગપુર
અમરસિંહ કારોલ, વડેખણ
મંડલિકજી સૌકા, નાના ત્રાડિયા
મેરામણજી ખંભલાવ, ચમારડી
કરણસિંહ-૨ ના ચોથા પુત્ર અખેરાજજીને ભથાણ અને લાલિયાદનો ગરાસ મળ્યો. જેમાંથી તેમના પુત્રો રંગપુર ગામે વેચાતો ગરાસ લઈ ત્યાં રહ્યા.
હરપાલદેવથી ભીમજીબાપુ સુધીના પેઢીના નામો
૧. રાજસાહેબ હરપાલદેવજી (પાટડી)
૨. રા.સા. માંગોજી
૩. રા.સા. મધુપાલજી(મણિપાલજી)
૪. રા.સા. ધવલજી(ધમળજી)
૫. રા.સા. કાળુજી
૬. રા.સા. ધનરાજજી
૭. રા.સા. લાખાજી-૧
૮. રા.સા. ભોજરાજજી
૯. રા.સા. કરણસિંહજી-૧
૧૦. રા.સા. આસકરણજી
૧૧. રા.સા. સાંગોજી
૧૨. રા.સા. શેષમલજી(સંગ્રામજી)
૧૩. રા.સા. સારંગજી
૧૪. રા.સા. લાખાજી-૨
૧૫. રા.સા. વજેરાજજી(વિજયરાજજી)
૧૬. ઠાકોર સાહેબ નાગજી-૧
૧૭. ઠા.સા. ઉદયભાણજી
૧૮. ઠા.સા. ખેતોજી-૧
૧૯.ઠા.સા. ભોજરાજજી-૨
૨૦. ઠા.સા. નાગજી-૨
૨૧. ઠા.સા. ખેતોજી-૨
૨૨. ઠા.સા. સાંગોજી(સાઘોજી)
૨૩. ઠા.સા. સોઢાજી
૨૪. ઠા.સા. આસકરણજી-૨
૨૫. ઠા.સા. અદાજી-૧ (અદેરાજજી)
૨૬.ઠા.સા. વેરાજી-૧ (વેરીસાલજી)
૨૭. ઠા.સા. કરણસિંહ-૨
૨૮. અખેરાજજી (ભથાણનો ગરાસ)
૨૯. સવાજીબાપુ
૩૦. દેવાજીબાપુ
૩૧. ખેંગારજીબાપુ
૩૨. ભીમજીબાપુ (રંગપુર ઝાલા પરિવાર)
>> કરણસિંહ-૨ (૨૭)થી લીંબડી રાજવી પરિવારની વંશાવલી જુદી પડે છે.
૨૮. ઠા.સા. કરણસિંહજી-ર
૨૯. ઠા.સા. ભોજરાજજી-૩
૩૦. ઠા.સા. અદેરાજજી-૨
૩૧. ઠા.સા. વેરીસાલજી-૨
૩૨. ઠા.સા. હરભમજી-૧ (લીંબડીના સંસ્થાપક)
૩૩. ઠા.સા. હરિસિંહજી
૩૪. ઠા.સા. ભોજરાજજી-૪
૩૫. ઠા.સા. હરભમજી-૨
૩૬. ઠા.સા. ફતેસિંહજી
૩૭. ઠા.સા. જશવંતસિંહજી
૩૮. ઠા.સા. દોલતસિંહજી
૩૯. ઠા.સા. દિગ્વિજયસિંહજી
૪૦. ઠા.સા. છત્રસાલસિંહજી (હાલના રાજવી)
જય મા શક્તિ
જય દાદા હરપાળ