Tik Tok એપ્લિકેશનનાં લીધે કેટલાય લોકોનો જમાનો આવ્યો છે. જો નામ લેવા જઈએ તો ખુટે એમ નથી. નાની ઉંમરમાં જ મોટી સફળતા મેળવનાર આ સ્ટાર લાખોમાં કમાણી કરી રહ્યા છે. આ જ નામોમાં એક નામ એટલે કે અંકિતા દવે. અંકિતા ટિકટોકમાં 9 લાખ ફોલોવર ધરાવે છે. તેના વીડિયો પણ એટલા વાયરલ થતા જોવા મળે છે.
અંકિતા દવે રાજકોટની છે. તેનો જન્મ 3 જૂન 1996માં થયો હતો. તેની પ્રોફાઈલ પ્રમાણે તે યુનિવર્સિટી ઓફ મુંબઈમા અભ્યાસ કરે છે. આજથી 2 વર્ષ પહેલા અંકિતાનું નામ એડલ્ટ એમએમએસ સાથે જોડાયું હતું. એટલી હદે અફવા હતી કે એ એમએમએસ વિશે એવું કહેવામાં આવતું હતું કે આ વીડિયોમાં દેખાતી છોકરી અંકિતા છે અને છોકરો તેનો સોતેલો ભાઈ છે.
જ્યારે આ 10 મિનિટનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે અંકિતા ખુબ ચર્ચામાં આવી હતી. હાલમાં અંકિતા મોડેલિંગ અને એક્ટિંગ કરી રહી છે. તે મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરે છે.