દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની Airtel એ પોતાના પ્રીપેડ યુઝર્સ માટે એક વર્ષની વેલીડીટી વાળો નવો પ્લાન પ્રસ્તુત કર્યો છે. કંપનીના આ પ્લાનની કિંમત ૯૯૫ રૂપિયા છે. આ પ્લાનના આધારે યુઝર્સને અનલિમિટેડ વોયસ કોલ, ડેટા અને એસએમએસનો ફાયદો મળશે. આ પ્લાન ખાસ કરીને તે ગ્રાહકો માટે છે જે વારંવાર કોઈ પ્લાનને રિચાર્જ કરાવવા ઈચ્છતા નથી. આ પ્લાનની વેલીડીટી ૩૬૫ દિવસની છે.
પ્રીપેડ યુઝર્સ માટે એક વર્ષની વેલીડીટી વાળો નવો પ્લાન ખુબજ સારો છે.