Samsung Holi Sale: હોળી પહેલા, તમારી પાસે પરવડે તેવા સેમસંગ સ્માર્ટફોન પર બચત કરવાની મોટી તક છે. ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ Samsung Galaxy સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. સેમસંગે તેના હોળી સેલની શરૂઆત ઘણા ફોન પર બમ્પર ઑફર્સ અને કેશબેક સાથે કરી છે.
આ ઑફર્સ Samsung.com, સેમસંગ શોપ એપ અને સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે. આ સાથે, વપરાશકર્તાઓ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા આ ફોન ખરીદવા પર 22.5% સુધીનું કેશબેક મેળવી શકે છે.
સેમસંગ હોળી સેલ ક્યારે ચાલશે?
સેમસંગ હોલી સેલ 15 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચ સુધી ચાલશે. આ સેલમાં Galaxy S સિરીઝ, Galaxy A સિરીઝના સિલેક્ટેડ મૉડલ અને Galaxy Z સિરીઝના સ્માર્ટફોન 60% સુધીના ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવી રહ્યા છે.
Samsung Holi Sale: આ સ્માર્ટફોન્સ પર મોટું ડિસ્કાઉન્ટ
> ગેલેક્સી S24
>Galaxy S24 Ultra
> ગેલેક્સી S23
>Galaxy S23 FE
>ગેલેક્સી એસ23 અલ્ટ્રા
>Galaxy Z Fold5
>Galaxy Z Flip5
>Galaxy S21 FE
>Galaxy A55 5G
>Galaxy A35 5G
>Galaxy A25 5G
>Galaxy A15 5G