ફ્લિપકાર્ટ રિપબ્લીક ડે સેલનો આજે છેલ્લો દિવસ છે. સેલ દરમિયાન ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર સ્માર્ટફોન, લેપટોપ,ટીવી અને બીજી ઘણી પ્રોડક્ટ્સ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે. ગ્રાહક સેલ દરમિયાન SBI બેંક ક્રેડિટ કાર્ડ ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકે છે. સેલની શરૂઆત 20 જાન્યુઆરીથી થઇ હતી. સ્માર્ટફોન કેટેગરીની વાત કરીએ તો Xiaomi Poco F1, Samsung Galaxy S8 અને Samsung Galaxy On 6 ભારી ડિસ્કાઉન્ટ સાથે સેલ કરવામાં આવી રહ્યો છે.
1. Xiaomi Poco F1-18,990 રૂપિયા
2. Samsung Galaxy S8- 30,990 રૂપિયા
3. Samsung Galaxy On 6- 9,900 રૂપિયા