અા Gmail નું એક લાઇટ વર્જન એપ્લિકેશન છે જે મુખ્ય Gmail એપ્લિકેશન જેવુ જ લાગે છે.આ એપ્લિકેશન ખાસ એન્ટ્રી લેવલ સસ્તા સ્માર્ટફોન્સ માટે તૈયાર કરાયું છે.ઇન્ટરનેટ કનેક્ટિવિટી લો થશે તો પણ આ એપ્લિકેશન લોડ કરશે અને ઇમેઇલ કરશે.નોંધપાત્ર છે કે ગૂગલે Android Goના ઘણા Go-સિરીઝ એપ્લિકેશન્સ લોન્ચ કર્યા છે.
આમાંGoogle Assistant, Maps Go અને Google Go જેવી એપ્લિકેશનો શામેલ છે.વાસ્તવમાં Google ગમે તે ગો એપ્લિકેશન બનાવે છે, તે કંપનીના એકમાત્ર હેતુને સસ્તા સ્માર્ટફોનમાં ચલાવવા માટે તેને યોગ્ય બનાવે છે.Gmail Go મુખ્ય Gmail એપ્લિકેશન કરતાં ઘણી ઓછી સ્પેશ લે છે. Gmail એપ્લિકેશનને 47MB લે છે, જ્યારે રિપોર્ટ્સ અનુસાર, Gmail Go માત્ર 25 MB જગ્યા લે છે.Gmail Go એપમાં પણ Gmail એપ્લિકેશન જેવું જ ફીચર્સ છે.આ એપ્લિકેશન Google Play Store પર ઉપલબ્ધ છે