તાજેતરમાં જ Whatsapp એ યુપીઆઈ પેમેન્ટ એપને બીટા વર્જન પર લોન્ચ કર્યો હતો. ત્યાર બાદ હવે Google Tez એક એવું ફિચર લાવ્યું છે જે Whatsapp થી ટક્કર લઇ રહ્યું છે.Google Tez ના આ નવા ફિચરમાં હવે યુઝર્સને અન્ય યુઝર્સ સાથે ચેટ કરવાની પણ તક મળશે.
Google Tezને મેસેજિંગ એપની જેમ બનાવ્યા બાદ ગૂગલની સાત મેસેજિંગ એપ્સ થઈ ગઈ છે. તેમાં હેંગઆઉટ, એલો, વોયસ, મેસેજેસ, હેંગઆઉટ ચેટ, તેજ અને ડુઓ છે. જ્યારે યુટ્યુબ પર પણ ચેટનું ઓપ્શન છે.
Hangout, allo, voices, messages, hangout chat, Tez and duo છે.