ઘણીવાર એવુ બને છે કે કોઈ કારણસર તમારે તમારા ફોનમાંથી તમારી બધી જ એપ્લીકેશનને ડિલિટ કરવાની નોબત અાવે છે, અાવા સમયે તમે તમારો ઉપયોગી ડેટા પણ ગુમાવી દો છો ત્યારે અાજે અમે તમને જણાવીશુ કે તમે અા રીતે Uninstall થયેલા વોટ્સએપને ફરી install કરી શકો છો. વેટસએપનાં, જો તમે ચેટ બૅકઅપને લીધો નહી હોય તો તમારે તે ડેટાને પરત મેળવવા મુશ્કેલ પડશેે.અલબત્ત, વોટ્સએપ રી ઇન્સ્ટોલ કરવા માટે તમને પુછશે કે Restore Your Message History.
તેનો અર્થ એ છે કે વોટ્સએપ તમને પૂછે છે કે શું તમે તમારી જૂના ચેટને રિસ્ટોર કરવા માંગો છો, પણ અહીં પણ એક શરત છે.વોટસએપ તમારા માટે ફક્ત 7 દિવસ સુધી ચેટ હિસ્ટ્રી પર સેવ કરે છે. જો તમે અેને વધુ દિવસના ચેટ હિસ્ટ્રી મેળવવા માંગો છો તો અા રીતે કરો.
STEP 1: તમારા ફોનના અેસડી કાર્ડમાં વોટ્સએપ બેકઅપ ડેટા સેવ કરી રાખો.
STEP 2: જો Google ડ્રાઇવ પર તમે વેટ્સેપનું બેકઅપ બનાવ્યું હોય, તો તમે તેને ડિસ્કનેક્ટ કરો.
STEP 3: માઇક્રો એસડી કાર્ડમાં વોટ્સએપનાં બૅકઅપ બનાવવાથી તેને મોબાઇલ પરથી દૂર કરવા માટે એસ.ડી. કાર્ડ રીડર મુકીદો.
STEP 4: એસ.ડી. કાર્ડમાં તમે વોટસએપ બેકઅપમાં / sdcard / WhatsApp / ડેટાબેઝ પર જાઓ, જ્યાં તમે ઘણી ફાઇલો જોઈ શકો છો.
STEP 5: અહીં તમે msgstore.db.cryp ફાઇલને શોધ કરી શકો છો.
STEP 6: msgstore.db.cryp ફાઇલ મળ્યા પછી તેને msgstore.db.cryptold નામથી રિનેમ કરો.
STEP 7: હવે તમે ડેટાબેઝમાં તારીખ અથવા મહિનો આધારે તેની ફાઇલ પસંદ કરી શકો છો, જેનો બેકઅપ તમે બનાવવા માંગો છો.
STEP 8: ફાઇલને સીલેક્ટ કરીને તેને ફરીથી બૂક કરો msgstore.db.crypt નામથી રીનેમ કરો.
STEP 9: આ પ્રક્રિયા પછી તમારા માઇક્રો એસ.ડી. કાર્ડને પાછો ફોનમાં જોડો.
STEP 10: વોટ્સએપ અનઇન્સ્ટોલ કરી ફરી ઇન્સ્ટોલ કરો.