અત્યાર સુધી તમે ફેસબુકને સ્ટેટસ અને તમારા વિચારો રજુ કરવામાટે જ વાપરતા હશો પરંતુ હવે તમે તેના દ્રારા કમાણી પણ કરી શકો છો. ફેસબુકે કેટલીક સેવાઓ શરૂ કરી છે. જેના દ્રારા તમે યૂટ્યૂબની જેમ જ પૈસા કમાઇ શકશો. તમારે આમાં વિડીયો નથી અપડોલ કરવાના જાણો પૂરી પ્રોસેસ
ફેસબુકે ઇંસ્ટૈટ આર્ટિકલ નામની કેટલીક સેવાઓ શરૂ કરી છે. આ સેવા શરૂ કરતા પહેલા તમારી પાસે એક વેબસાઇટ હોવી જરૂરી છે. વેબસાઇટથી જ તમે આઆ સેવાનો લાભ ઉઠાવી શકશો.
1. સૌથી પહેલા તમારે ફેસબુકને લોગઇન કરવુ પડશે. એક વિંડોમાં લોગઇન રાખી ત્યારબાદ તમારે instantarticles.fb.com જવુ પડશે. અને અહીં સાઇન અપ કરવુ પડશે.
2. જેવુ તમે સાઇન અપ કરશો કે તરત જ તમને તમારૂ ફેસબુક અકાઉન્ટ દેખાશે. અહીં તમને પેજ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
3. તમે આ સેવા માટે તમારૂ ફેસબુક પેજ પસંદ કરશો ત્યારબાદ તમને આર્ટિકલ ઇંપોટ કરવુ પડશે. જો તમે વર્ડપ્રેસ પર તમારી વેબસાઇડ બનાવી છે તો તમને ‘Instant Articles for WP’ પ્લગઇન ઇંસ્ટોલ કરવુ પડશે.
4. હવે તમારે તમારી સાઇટને આનાથી કનેક્ટ કરવુ પડશે. આ માટે તમારે ફેસબુક પેજ પર પબ્લિશિંગ ટૂલ ઓપ્શન પર જાવુ પડશે. અહીં તમને કનેક્ટ યોર સાઇટ ઓપ્શન મળશે. તમારે આરએસએસ ફીડને કોપી કરી તમારી સાઇટની હેડર પર નાખવુ પડશે.
5. જેવીજ તમારી સાઇટ આનાથી ક્નેક્ટ થઇ જશે ત્યાર બાદ તમારે કમ સે કમ 10 આર્ટિકલ રિવ્યૂ માટે સબ્મિટ કરવાના રહેશે. ફેસબુક તેના સ્તર ઉપર રિવ્યૂ કરશે. અને તેના માટે ‘Configuration જઇ ‘Submit for Review’ પર જવુ પડશે.
6. જેવુ જ તમારા ફેસબુક ઉપર અપ્રૂવલ આવી જાશે ત્યાર બાદ ઇંસ્ટેટ આર્ટિકલ પબ્લિશ કરવા માટે તમારા ફેસબુક પેજ ઉપર નવી પોસ્ટ કંપોજ કરવી પડશે. જેમા તમારી બનાવેલી આર્ટિકલ લિંક એડ કરી શેર કરી દો.
કેટલી થશે કમાણીઃ
યૂટ્યૂબની જેમ ફેસબુક તમને ત્યારે પૈસા આપશે જ્યારે તમે 100 ડોલરના આંકડા વટી જાવ. જેનો મતલબ છે તમને કમ સે કમ 6500 રૂપિયા આપવામાં આવશે. તો આવી રીતે તમે ઘરે બેઠા કરી શકો છો કમાણી