Tecno Camon 19 Pro Mondrian Edition સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારતમાં દસ્તક આપી શકે છે. આ કારમાં બેક પેનલ કલર ચેન્જર આપવામાં આવ્યું છે. ટેક્નોનો આ અપકમિંગ સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે અને સપ્ટેમ્બરમાં ભારતમાં દસ્તક આપશે. જો કે હજુ સુધી કંપનીએ તેના લોન્ચિંગની ઓફિશિયલ માહિતી શેર કરી નથી. તેના મેઇન સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો તેમાં 5000mAh બેટરી અને ફાસ્ટ ચાર્જર પણ મળશે.
TECNO CAMON 19 PRO Mondrian Editionમાં બેક પેનલ પર 64-megapixel કેમેરા છે, જે સન્સેટિવ લેન્સ સાથે આવે છે. આ સાથે સેકન્ડરી કેમેરા 50 મેગાપિક્સલ 2x ઓપ્ટિકલ ઝૂમ લેન્સ સાથે આવે છે. ઉપરાંત તેમાં 32 મેગાપિક્સલનો કેમેરો છે.
TECNO CAMON 19 PRO Mondrian Editionના સ્પેશિફિકેશન
TECNO CAMON 19 PRO Mondrian Edition ના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, તેમાં 6.8 ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે છે. તે ઇમર્સિવ જોવાનો એક્સપિરિયન્સ મળશે. તેમાં ડ્યુઅલ રિંગ ટ્રિપલ કેમેરા સેટઅપ છે.
TECNO CAMON 19 PRO મોન્ડ્રીયન એડિશન ફિચર્સ
ફોન 5000 mAh બેટરી સાથે આવશે,. જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઉપરાંત, તે 33 વોટ ફાસ્ટ ચાર્જર સાથે આવે છે. આ ઉપરાંત તેમાં 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ આપવામાં આવ્યા છે. આ ફોન 8 GB રેમ અને 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે.
TECNO CAMON 19 PRO Mondrian એડિશન કેમેરા સેટઅપ
આ Tecno સ્માર્ટફોનમાં બેક પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં પ્રાઇમરી કેમેરા 64 મેગાપિક્સલનો છે અને તે ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફીચર્સ સાથે આવે છે. સેકન્ડરી કેમેરા 50 મેગાપિક્સલનો છે અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.