સેમસંગે Galaxy Note 8 ની કિંમત ફરી એક ઓછી થઇ ગઇ છે. આ સ્માર્ટફોનને 67,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. થોડા સમય પછી કંપનીએ 12000 સુધી સસ્તો કર્યો છે. હવે આ સ્માર્ટફોનની કિંમત 13000 રૂપિયા ઓછી કરી દીધી છે. કુલ મળી સ્માર્ટફોન ઉપર 25000 રૂપિયા સુધી ઓછી કરી છે. ઘટેલી કિંમત પછી હવે સ્માર્ટફોનની કિંમત 42900 રૂપિયા થઇ ગઇ છે. આને ઇ-કોમરેસ વેબસાઇડ અથવા ઓનલાઇન રિટેલર્સમાં ખરીદી શકો છો. અને EMI ઉપર પણ ખરીદી શકો છો. અને જો તમે પેટીએમથી પેમેંટ કરશો તો તમને 1000 રૂપિયાનુ કેશબેક પણ મળી શકે છે એટલે તમને 41,900 રૂપિયાનો મળશે.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.