Whatscan નામની એક એપ્સ છે જે તમારે તમારા સ્માર્ટફોનમાં ઇંન્સ્ટોલ કરવી પડશે. આ એપને ખોલતા જ QR કોડ સ્કેન કરવાનુ ઓપ્સન આવશે. ત્યા ટચ કરતા જ એક QR કોડ જનરેટ થશે. હવે તમારે તમારા બીજો ફોન જેમાં તમે પહેલાથી જ વોટ્સઅપ વાપરો છો તેને તમારે ખોલવાનું છે. અને વોટ્સઅપ વેબમાં જઇ ને તમને QR કોડ સ્કેન કરવાનું ઓપ્સન મલશે. હવે Whatscan દ્રારા જનરેટ કરવામાં આવેલ QR કોડને બીજા સ્માર્ટફોનમાં સ્કેન કરવાનુ છે. સ્કેન કરતાજ તમારુ વોટ્એપ આ મોબાઇલ પર આવી જાશે. ત્યા તમારા બધા ચેટ્સ જોવા મળશે. અને તમે ત્યાંથી પણ મેસેજ કરી શકશો અને ત્યા Keep sign in નું ઓપ્સન વાપરીને તમે લાંબા સમય સુધી લોગીન કરી શકો છો. ત્યાંથી તમે તમારૂ વોટ્સઅપ પુરી રીતે કંટ્રોલ કરી શકો છો. જો તમારૂ કામ થઇ જાય તો તમે તમારા વોટ્સઅપ વેબ ઓપ્સન ઉપર જઇને સેશનને લોગ આઉટ કરી શકો. આ એપથી તમે એક સ્માર્ટફોન ઉપર બે વોટ્સઅપ અકાઉન્ટ પણ ચલાવી શકો છો.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.