ચીની ટેક કંપની Xiaomi આજે ભારતમાં નવુ એલઇડી ટીવી લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ છે. અત્યાર સુધી શાઓમીની સૌથી મોટી ટીવીની સાઇઝ 55 ઇંચ છે. 11 વાગે કંપની સારા સમય પર આમની કિંમત, વેરાયટી વિશે બતાવશે. શાઓમી એલઇડી સ્માર્ટ ટીવીની ખાસીયત તેમની કિંમત, સ્લીક બોડી અને સિંપલ પૂજર ઇંટરફેસ છે. સિક્કાની જેમ પતલી Mi LED સ્માર્ટ ટીવીને લોકોએ પસંદ કરી અને વેંચવામાં પણ કંપનીએ રેકોર્ડ બનાવ્યો. રિપોર્ટ અનુસાર કંપની આજે Mi TV 4 સીરીજની 65 ઇંચ મોડલ રજુ કરશે. એને ચીનમાં પહેલા જ લોન્ચ કરી દીધી છે. આના ખાસિયત છે કે આમા 4K HDR ડિસ્પ્લે આપવામાં આવી છે. અને બોડી અલ્ટ્રા થીન છે. આ 7.5mm ની છે. આ ટીવીમાં 2GB રૈમ છે. અને આમની ઇંટરનલ મેમરી 16GB છે. ચીનમાં આની કિંમત 5,999 યુઆન છે. ભારતમાં લગભગ 60,000 રૂપિયાની અંદર લોન્ચ કરશે.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.