રાષ્ટ્રપતિ રામકલાવન
સેશેલ્સના પ્રમુખ રામકલાવનનું સંપૂર્ણ નામ વૈવેલ જ્હોન ચાર્લ્સ રામકલાવન છે. તેઓ બિહારના બિહારના ગોપાલગંજના રહેવાસી છે. તાજેતરમાં તેઓ સેશેલ્સના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેમના પૂર્વજો ગોપાલગંજ જિલ્લાના બરૌલી તાલુકાના પરસોની ગામમાં રહેતા હતા અને 135 વર્ષ પહેલાં મોરેશિયસ ગયા હતા. પછી તેઓ સેશેલ્સ ગયા અને ત્યાં સ્થાયી થયા.