લાચાર ભાજપ પાલિકા પ્રમુખ ને મહિલા પોલીસ હાથ પકડી સર્કલ નજીક થી દૂર ખેંચી ગયી . સ્થળ પર હાજર તમામ અધિકારી ભાજપી કાર્યકર્તા સહીત કોંગ્રેસ સભ્ય તમાસો જોતી રહી .પાલિકા પ્રમુખ સોનલ બેન સોલંકી ના આંખ માંથી આંસુ સરી પડિયા.કોર્ટ ના ઓર્ડર પ્રમાણે કલ્યાણ બાગ સર્કલ હટાવાયો