સ્પેન ની બેડમિન્ટન પ્લેયર કેરોલીન મેરિને બેડમિન્ટન માં All England Championship, World Championship (2), European Championship (2) અને gold in Rio Olympics ટાઇટલસ જીત્યા છે પરંતુ હજુ સુધી તે એની સીધીઓ થી સંતુસ્ટ નથી અને એને આ બધા જ ટાઇટલસ ફરી એક વાર જીતવા છે. મેરિન અત્યારની Olympic ચેમ્પિયન છે, તેને વધુ માં જણવ્યું હતું કે તેને હજુ 2 ટાઇટલ જીતવા છે. જેમાં તેનો આઘામી ગોલ All England Championship જીતવાનો છે અને તેના પછી એની નઝર European Championship અને World Championship જીતવા પાર છે.
મેરિનના કોચ Fernando Ravis નું માનવું છે કે, અત્યારના PBL માં સાનિયા નેહવાલ સામેની હાર મેરિન ની સૌથી મોટી હાર છે. જયારે વર્લ્ડ નંબર 2 પ્લેયરનું માનવું છે કે બધી જ હાર સમાન હોઈ છે.
મેરિન નું કેહવું છે કે , હું બધી જ ગેમમાં પોતાનું 100% આપે છે પરંતુ હું જીતુ કે હારું એ બીજા નંબરની વાત છે. હુએ સાનિયા સામે પણ મારુ 100% જ આપ્યું હતું અને હું દરેક ગેમ હારું કે જીતુ હું મારી ગેમ હંમેશા સારી જ કરવા માંગુ છુ. હું દરરોજ ઘણી મેહનત કરું છુ કે જેથી હું મારી ગેમને વધુ ને વધુ સારી બનાવી શકું, હું હંમેશા દિમાગમાં એક ગોલ રાખીને આગળ વધુ છુ અને એને પામવા માટે ખુબજ મેહનત કરું છુ. હું ખુદને જ પોતાની સૌથી મોટી પ્રતિધ્વનધી માનું છુ. આમતો બધાજ હરીફો મુશ્કેલ હોઈ છે પરંતુ હું ખુદને જ પોતાની સૌથી મોટી હરીફ માનીને મેહનત કરું છુ.
સિંઘુ ઉત્તમ કક્ષા ની ખેલાડી છે અને તેમના મોટાભાગ ના ખેલ પ્રદર્શન માંતેણીએ હરીફ ઘૂંટણે ટેકાવ્યા છે.