[slideshow_deploy id=’4940′]
આજકાલ યુવા દિલો ની ધડકન બની રહેલી પાકિસ્તાનની મહિલા ફૂટબોલર Syeda Mahpara Shahid આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. ૨૩ વર્ષની સઈદાની સુંદરતાના હવે દરેકલોકો દીવાના થઈ ગયા છે. ૨૦૦૭ માં પાકિસ્તાન રાઈસિંગ ફૂટબોલ ક્લબથી ડેબ્યુ કરનારી આ ખેલાડી રમતમાં પણ શાનદાર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસ્વીરોની વચ્ચે સઈદાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટ કરવું પડ્યું હતું. સઈદા હવે બલુચિસ્તાનની ટીમ તરફથી રમી રહી છે. સૈફ કપમાં તેમણે નેપાળ, શ્રીલંકા અને ભૂતાન સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં જ તેમણે બેસ્ટ ગોલકીપર ઓફ ધ ઈયરનો એવોર્ડ મળ્યો છે.યુવા જગત માં પોતાની સુંદરતા થી છવાઈ જનારી સઈદા હવે ચર્ચા નું કેન્દ્ર બની છે.