મેષ
આજે આપને ખૂબ સન્માન, ઓળખા પૈસા અને સફળતા મળશે. આજે આપ એવી સ્થિતિમાં છો કે પોતાના વિચારોને અમલમાં ળૂકી થકો છો. જીંદગીએ આપને જે કોઈ પણ દીધું છે અને જે દિશામાં આપને લઈ જઈ રહેલ છે એનાથી આપને સંતોષ થવો જોઈએ. લોકોથી આપના ઘણા સારા સંબંધો છે. જેનો ઉપયોગ આપ પોતાને માટે નવી તકોના દ્વાર ખોલવામાં કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખજો કે સફળતામાં ફુલાઈ ન જશો.|
વૃષભ
આ દિવસનો ઉપયોગ નવા દોસ્ત બનાવવામાં કરજો. સામાજીક સમારોહમાં ભાગ લો અને નવા દોસ્ત બનાવો. આપ કેટલાંક નવા સંબંધો પણ સ્થાપિત કરી શકશો. નવા લોકોને મળવાથી આપ પોતાનો ફોન નંબર અથવા ઈ-મેઈલ આઈ ડી પણ પરસ્પર બદલી શકો છો શું ખબર ક્યારે અવસરોના નવા દ્વાર ખુલી જાય.|
મિથુન
જો આજે આપની પાસેથી કોઈ સામાજીક કાર્ય માટે મદદ માંગવામાં આવે તો પણ હાલતમાં પાછળ ન રહશો. એથી જરૂરિયાતવાળાઓની મદદ થશે જ પણ આપને ખૂબજ સંતોશ થશે. આગળ વધો અને આ અનુભવનો આનંદ ઉઠાવો.|
કર્ક
આજે આપ કદાચ કોઈ ધાર્મિક યાત્રા પર જાવ કારણકે આજકાલ અધ્યાત્મની તરફ આપનું વલણ વધી ગયું છે. એનાથી આપને ખુશી મળશે અને સંતોષ થશે.|
સિંહ
આજે આપને આશ્ચર્ય થશે કે આપે એ સમસ્યાને ઉકેલી લીધી જેને કોઈ પણ ઉકેલી શકતું ન હતું. એ સમસ્યા એ પણ હોઈ શકે છે જે આપના ઓળખિતા લોકો વચ્ચે ચાલી રહી હતી. પોતાની આ કામ કરવા બદલ સરાહો અને પોતાના દોસ્તોની સાથે ખૂબ મૌજ મસ્તી કરો.|
કન્યા
આજે આપે ઘરનાં બડીલો સાથે થોડોક સમય વતાવવો જોઈએ. તેઓ આપને કંઈક કહે કે ન કહે પણ તેઓ પણ આપનો સાથે ચાહે છે. એમની તબીયત વિષે પૂછો અને જાણવાનો પ્રયત્ન કરો કે એમને કોઈ ડૉક્ટરી તપાસની જરૂરતો નથી ને? ઘરના આ પ્યારા સભ્યોની સાથે સમય પસાર કરવાથી આપને ઘણું સારૂં લાગશે.|
તુલા
આપ પોતાની ઓલખાણને લધે પોતાના વ્યાવસાયિક અને સામાજીક જીવનમાં સફળતા મેળવશો. આ સંબંધને ટકાવી રાખજો કારણકે એનાથી આપના જીવનમાં ઘણો બધો ફેરફાર થશે. આપ એમની મળેલી મદદ માટે ધન્યવાદ કહેવાનું ન ભૂલશો.|
વૃશ્ચિક
આપની પરિસ્થિતિ ગયે તેવી હોય હિમ્મત ન હારશો. આજે નાના મોટા વિવાદ થવાની આશંકા છે. એટલે બીજાઓ સાથે સારો વહેવાર રાખશો. જો આપ હિમત રાખશો તો ખરાબ સમય પણ સ્હેલાઈથી વીતી જશે. એટલું તો નક્કી સમજશો કે આપમાં કોઈ પણ મુશ્કેલીથી લડવાની તાકાત છે.|
ધન
આજે આપ સમાજસેવા પ્રત્યે આકર્ષિત થશે. આજના દિવસે આપ જરૂરિયાતવાળા લોકોની મદદ કરવાને માટે દરેક પ્રયાસ કરશો. ભલે એ પૈસાને લગતી હોય કે સમયને લગતી હોય. દિવસની આખરે આપ વિચારી પણ નહી શકો કે આપને કેટલી ખુશી થશે|
મકર
આજે આપ પોતાના ઘરેલુ જીવનથી સંતુષ્ટ રહેશો. ઘણાં સમયથી આપ પોતાના ઘરેલુ જીવનની બાબતમાં નથી વિચારી રહ્યા. કેટલો સમય વીતી ગયો છે ત્યારથી આપે એને મહેસૂસ નથી કરેલ કે આપનું ઘરેલુ જીવન કેટલું મહત્વપૂર્ણ છે. આપનું મન પોતાના લોકોની સાથે ઘરમાંજ રહીને સમય વીતાવવાનું થતું હશે.|
કુંભ
હાલમાં જે તનાવ વધતો જતો હતો એ હવે દોસ્તો અને પરિવારજનોની સાથે સમય વિતાવવાળી ખત્મ થઈ જશે. માનસિક શાંતિને માટે આજે આપ બાહર ફરવા જઈ શકો છો. પોતાના પરિવાર પર ધ્યાન દયો અને એમના સાથની સરાહના કરો. ઘરે ખુશી બની રહે એ માટે આપ પણ પોતાના પરિવારજનો પ્રત્યે પોતાનો વ્યાર દર્શાવો.|
મીન
આજે પોતાના પરિવાર અને દોસ્તોની વાત સાંભળવાને બદલે પોતાના દિલની વાત સાંભવો. આપની અંતરની અવાજ આપને સાચી દિશા બતાવશે. યાદ રાખો કે આપ પોતાનેજ આટલી દૂર સુધી લાવ્યા છો. અને આપે સાચો નિર્ણય લેવાનો છે.