મેષ
આજે ઉતાવળથી કોઈ નિર્ણય ન લેશો. આ બાબતમાં સારી રીતે વિચાર કરી લેજો. અત્યારે આપ તનાવમાંથી પસાર થઈ રહ્યા છો. મુંમા શો નહી પરિસ્થિતિઓ કોઈ એવો વળાંક લેશે કે આપ પોતેજ તનાવથી બહાર આવી જશો.|
વૃષભ
આજે જો આપને મદદની જરૂર પડી તો આપના મિત્રકે સગાસંબંધીઓ આપની મદદે આગળ આવશે. આ વેળાએ પોતાના એના સહયોગનો પૂરો ઉપયોગ કરવો જોઈએ. તમારે એમને એ પણ બનાવવું જોઈએ કે એમનો સહયોગ તમારે માટે કેટલો અર્થપૂર્ણ છે. પરંતુ વગર વિચાર્યે એમના પ્રત્યે પોતાની ભાવનાઓને પ્રગટ કરશો.|
મિથુન
આજે આપના પરિવારજન આપની ખુશી અને ગર્વના સ્રોત હશે. આજે આપને આપનાઓ સંબંધિત કોઈ શુભ સમાચારથી આપને ખુશી થશે. પોતાનાઓની સાથે એમની ખુશીનો આનંદ ઉઠાવો. એમના ખુશીઓમાં પુરી રીતે સામેલ થાવ. આજે તેઓ પર પ્યાર અને ખુશીઓનો વરસાદ વરસાવો. જેથી આપને એટલુંજ સારૂં લાગશે જેટલું એમને.|
કર્ક
આજે આપ પોતાના પરિવારજનોની સાથે અથવા દોસ્તોની સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. આ યાત્રાથી આપનો તનાવ દૂર થશે. અને આપ ખૂબ મઝા કરશો. આ યાત્રાના આનંદભર્યા પ્રસંગોની બાબતમાં બધાને બતાવવા ઉત્સુક રહેશો.|
સિંહ
આજે આપ પોતાના જ્ઞાનનો વ્યાષ વધારવાનો પ્રયત્ન કરશો. આજનો દિવસ આ કામ માટે શુભ પણ છે. જો આપ પોતાની જીંદગીથી કંટાળી ગયા છો તો આપને આમાં કંઈક નવાપણું સાવવાને માટે કેટલીક સારી ચોપડીઓ વાંચવી જોઈએ. આજે આપ કંઈક નવું શીખવાને માટે વ્યસ્ત રહેશો જેના કારણે આપ પોતાની રૂચિઓને નવી દિશામાં આગળ વધતી જોશો.|
કન્યા
આજે આપનું પરિવાર આપની મદદે આગળ આવશે. આપ કોઈ પણ પ્રકારની મદદને માટે એમના પર ભરોસો રાખી શકો છો. એટલે એ લોકો જે રહે છે એને ધ્યાનથી સાંભળો. તેઓ આપનું ભલુંજ ચોહે છે. તેઓ આપને જે સલાહ આપશે આપનું ભલું સમજીને સલાહ આપશે. એમની વાત ધ્યાનથી સાંભળજો.|
તુલા
ધ્યાનમાં રાખજો કોઈ મહત્વપૂર્ણ કામને માટે અન્ય કોઈ પર આશ્રિત ન રહેશો આ કામ પોતે જાતેજ કરે નહિતર પરિણામ કંઈક નિરાશાજનક હોઈ શકે છે. આજે આપ કોઈ સરકારી અધિકારીને મળી શકો ચો જે આપના સરકારથી સંબંધિત કામ કરવામાં મદદ કરશે.|
વૃશ્ચિક
આજે આપ જાણી શકશો આપનું કુટુંબ, દોસ્ત અને સાથીઓ કેટલા સારા છે. જેઓ આપની મદદ માટે હંમેશા તૈયાર જ છે. આજે તેઓ આપના જીવનમાં ખૂબજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જ્યારે પણ આપને એમની મદદની જરૂર પડશે તેઓ આપની સાથે જ હશે. આપ એમનો આભાર માનવાનું ન ભૂલશો. આપે એમને જાણાવવાનું જોઈએ કે આપ એમને કેટલા પ્રેમ કરો છો.|
ધન
વિદ્યાર્થીઓને કોઈ સારા ખબર મળી શકે છે. ખાસ કરીને તેઓને જેઓ પોતાની પરિક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે. આપ કદાચ આશ્ચર્યમાં પડી શકો છો કારણકે પરિણામ આપની અપેક્ષાથી સારૂં આવશે. આજે આપ આનંદ ઉલ્હાસમાં રહેશો.|
મકર
આજે આપ કદાચ કંઈક મુશ્કેલીઓમાં ફસાયેલા છો. આવા સમયે આપને જે મદદ મળશે એથી આપને ખૂબ રાહત મળી શકશે. આપને એ વાતથી ખૂબજ ખુશી થશે કે આપના ખરાબ સમયે આપના નજીકના મિત્ર આપને સાથ આપવા તૈયાર છે. બધાના જીવનમાં ચઢાવ ઉતારતો આવે છે પણ લધાય આપના જેટલા ભાગ્યશાળી નથી હોતા જેમના મિત્ર હમેંશા મદદને માટે તૈયાર હોય. પોતાના મિત્રોને મદદને માટે ધન્યવાદ કહેવાનું ન ભૂલશો.|
કુંભ
આજે થોડાક કિમતી સામાન ખોવાનો ડર છે. આજે પોતાની ચાવીઓ અને જરૂરી સામાનને સાયવીને રાખો. જો આપ પોતાના સામાનને ગમે ત્યાં મુકી દેશો તો પછીથી આપને મુશ્કેરી ઉભી થઈ શકે છે. એટલે એને યોગ્ય જગ્યાએ મુકજો.|
મીન
આજે આપને થોડીક આળસ આવી શકે છે. પરંતુ આ સમય ખાલી બેસવાનો નથી. આરામ છોડીને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો. આપ કોઈ નવી ચીજમાં ભાગ લઈ શકો છો અથવા પચી દોસ્તોની સાથે બાહર ફરવા પણ થઈ શકો છો. આપ પોતાનું અધૂરૂં કામ પુરૂં કરી શકો છો.