સુરત બાદ વડોદરા કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પ્રજાના પૈસા લીલાલેર કરી રહ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધો પ્રજાના પૈસા મોઁઘા મોબાઈલ ખરીદી રહ્યા છે. મેયર જીગીશા શેઠે ચેરમેનના પદ પર હતા.
ત્યારે મોબાઇલ 89 હજાર રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો અને જ્યારે ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણે 1 લાખ એક હજાર 80 રૂપિયાનો મોબાઈલ લીધો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
જ્યારે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે બે મહીના પેહલા 1 લાથ 24 હજાર 900 રૂરિયાનો ફોન લીધો હતો. આ અંગેનો ખુલાસો એક સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યો હતો.