કેટલાક લોકો ઓફિસમાં વધુ કામ કરવાથી વધુ પ્રેસર અને જલ્દી કામ કરવાના કારણે કલાકો સુધી તેમની સીટ ઉપર બેસી રહે છે. લાંબા સમય સુધી બેઠા રહેવાથી તમે તમારૂ કામ તો ખતમ કરી લો છો. પરંતુ તમને જણાવી દઇએ કે લાંબો સમય બેસવાથી ગંભીર બીમારી પણ થઇ શકે છે. આ વાત સ્ટડી દ્રારા જાણવા મળી છે.
1. દિલની બીમારી- લાંબા સમયથી બેસવાથી દિલની બીમારી થવાની શક્યતા થઇ શકે છે.
2. શરીરમાં દુખાવો- જો તમને ગરદન, શોલ્ડર, કમરનો દુખાવો થઇ શકે છે.