2019માં તમે ઘણા નવા કામોની શરૂઆત કરવાના હશો. નવુ કામ શરૂ કરતા પહેલા જો તમે આ વાતોને ધ્યાનમાં રાખીને કરશો તો કોઇ અઢચણ નહી આવે. તો આવો જોઇએ નવા કામોથી જોડાયેલી મહત્વપૂર્ણ વાતો…
– કુંડળીમાં ગુરૂ અથવા શુક્રની દશા ચાલવા પર
– ગૂરૂ અને શનિ બંન્નેને મજબુત થવાથી
– ભાગ્યેશ અથવાલસપ્તમેશની દશા ચાલતી હોય ત્યારે પણ તમે નવુ કામ કરી શકો
– નવુ કામ કરવામાં શુ સાવધાની રાખવી જોઇએ??
– દીવસ સમય અને જગ્યાનો સાચી પસંદ કરવી જોઇએ
– તો દિવસે ચંદ્ર બળ અને તારા બળ મજબુત હોવા જોઇએ
– કામના હિસાબે નક્ષત્રની પસંદગી કરવી જરૂરી છે
– રાશિઓના હિસાબે દિવસની પસંદગી કરવી
– કામની શરૂઆત તે દીવસને લગતી શુભ વસ્તુ ખાઇને જ કરવી
– કઇ રાશિના લોકોને ક્યાં દિવસે, અને શુ ખાઇને કામ શરૂ કરવુ જોઇએ??
મેષ- ગુરૂવાર, રવો
વૃષભ- શનિવાર, ઘી
મિથુન- શુક્રવાર,દહીં,
કર્ક- મંગળવાર, ગોળ,
સિંહ- રવિવાર, પાન,
કન્યા- બુધવાર, ઘાણા,
તુલા- શુક્રવાર, દહીં,
વૃશ્રિક- રવિવાર, પાન,
ધન- ગુરૂવાર, દહી અને સાકર,
કુંભ- શનિવાર, ઘી,
મીન- બુધવાર, ધાણા