ભારતની સામે ત્રણ વન-ડે સીરીજ રમવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમનુ એલાન કરવામાં આવી ગયુ છે. કંગારૂ ટીમ મેનેજમેંટ અને આદર્શો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેવિસ હેડ, એશ્ટન એગર, ડાર્શી શોર્ટ, ક્રિસ લિન અને એંડ્રયૂ ટાય ને ટીમ માંથી ડ્રોપ કરવામાં આવ્યા છે. આ ત્રણ વન-ડે મેચની શરૂઆત 12 જાન્યુઆરીએ થશે પહેલી રમત સિડનીમાં થશે, જ્યાં હાલમાં જ ભારતની ટીમ સીરીજની છેલ્લી અને ચોથી મેચ રમી રહી છે. ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમની કેપ્પટનશીપ એરોન ફિંચન્ શોંપવામાં આવી છે. જેની ટીમમાં રમત ખુબ ખરાબ જોવા મળી છે. આના શીવાય કંગારૂ વન-ડે ટીમમાં મિશેલ માર્શ, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, અને માર્કસ સ્ટોઇનિસ જેવા મોટા નામ પણ છે.
- પેલી વન-ડે સીડની માં 12 જાન્યુઆરી 2019 – સવારે 07ઃ50
- બીજી વન-ડે એડિલેડમાં 15 જાન્યુઆરી 2019 – સવારે 08ઃ50
- ત્રીજી વન-ડે મેલબર્ન 18 જાન્યુઆરી 2019 – સવારે 08ઃ50