વલસાડ ના મુસ્લિમ સમાજ નું ગૌરવ અઝીમ શેખ
વલસાડ ની કોનવેન્ટ સ્કૂલ માં અભ્યાસ કરતો અઝીમ ઝમીર શેખ એ ધોરણ 10 માં સંઘર્ષ કરી ને પરીક્ષા માં શારા માર્ક સાથે પાસ થતા જ સમાજ નું નામ રોશન કર્યું હતું અઝીમ ના પરિવાર નું જણાવવાનું કે અઝીમ પેહલાથીજ ભણવા માં હોંશિયાર હતો તે વધુ પડતો સમય ભણવા માજ આપતો હતો અજીમ મેં ધોરણ 10 ની પરીક્ષા પૃવે ઘણી મેહનત કરી છે અને ઘણું સંઘર્ષ કર્યું છે અને એનું પરિણામ આજે એને મળ્યું છે આમ અઝીમ ના ધોરણ 10 ની પરીક્ષા માં આવેલ પરિણામ ને લઈ સમાજ ના લોકો એ તેને બિરદાવ્યો હતો ..