વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિજેતા થયેલા સરપંચોનું લિસ્ટ
16) કુંડા ગામના રૂપસાબેન બાબુભાઇ કાળાંત 409 વોટથી જીત્યા.
15) ટુકવાડા ગામના ફાતીબેન દેવરામભાઇ ભંવર 461 વોટથી જીત્યા.
14) પામવેર ગામના ચિંતાભાઈ શંકરભાઈ ગાંવિત 305 વોટથી જીત્યા.
13) વીરશેત્ર ગામના લક્ષ્મણભાઇ રમણભાઈ દૉકફૉડે 697 વોટથી જીત્યા.
12) મોતીવાહિયાળ ગામના મહેશભાઈ શુક્કરભાઈ પાહુ 747 વોટથી જીત્યા.
11) લિખવાડ ગામના સુંદરીબેન લસુભાઈ દળવી 450 વોટથી જીત્યા.
10) સુથારપાડા ગામના જગદીશભાઈ માધુભાઈ સરનાયક 436 વોટથી જીત્યા.
9) ઓઝર ગામના લીલાબેન રસિકભાઈ રાઉત 1290 વોટથી જીત્યા.
8) સિલધા ગામના સકાભાઈ દેવુભાઇ નિકુંળયા 1380 વોટથી જીત્યા.
7) અસ્ટોલ ગામના સવિતાબેન બાપુભાઈ ગાંગડા 597 વોટથી જીત્યા.
6) ચાંદવેંગણ ગામના જ્યેસભાઇ નવસુભાઈ રાધે 831 વોટથી જીત્યા.
5) નળીમધની ગામના ગીતાબેન દેવજીભાઈ રાઉત 565 વોટથી જીત્યા.
4) અંધારપાડા ગામના ધાકુભાઇ બબલુભાઈ ઘોરત 341 વોટથી જીત્યા.
3) એક્લેશ ગામના રેખાબેન ભીમજીભાઈ બાંટરી 349 વોટથી જીત્યા.
2) આંબાજંગલ ગામના અમૃતભાઈ સીતારામભાઇ કરડેલ 995 વોટથી જીત્યા.
1) ખેરડી ગામના પીનલબેન સતીષભાઈ મહલ 481 વોટથી જીત્યા.