વલસાડ તા.13 : પ્રાપ્તથતી વિગતોનુસાર વલસાડ જિલ્લા માંથી એક લોકલ ન્યૂઝ પેપર ના તંત્રી હેમંત ટંડેલ તથા તેના એડિટર કમલેશ શાહ નામના બેજેટલા પત્રકાર ને વલસાડ ના તાલુકા પંચાયત કચેરી બહાર જિલ્લા ની 22જેટલી મહિલા તલાટીઓ ભેગામળી બને પત્રકાર ને જાહેરમાં જલીલ કરી મેથીપાક આપતા સમગ્ર પંથક માં ચકચાર માચીજવા પામી હતી જ્યાં અમારા વિશ્વસનય સૂત્રો પરથી મળતી માહિતી મુજબ મરખનાર પત્રકાર ને તાલુકા પંચાયત કચેરી બહાર જિલ્લા ની 22જેટલી મહિલા તલાટીઓ ભેગા મળી લગભગ 20મિનિટ સુધી જાહેર માં જલીલ કરી ઉસકરાયેલી એક મહિલા એ હેમંત ટંડેલ ને કાન નીચે તમાચો મુકીદેતા મામલો ઉગ્ર જ્યાં સ્થળ પર હાજર અન્ય રાહદારીઓ માં ઘભરાટ ફેલાયો હતો જે ઘટના ની જાણ વલસાડ પોલીસ ને થતા પોલીસ દોડી આવીહતી જ્યાં ભોગ બનનાર તમામ મહિલાઓ વલસાડ પોલીસ મથક માં છેડતી ની ફરિયાદ નોંધાવી બાદમાં ન્યાય માટે એસ.પી સહીત કલેકટર અને ડી .ડી.ઓ ને લેખિત રજૂઆત કરી હતી જેમાં ફરિયાદ માં જણાવ્યા મુજબ આ બને પાત્ર કર ખોટી રીતે દાદાગિરી કરી પૈસા ની માંગણી કરી છેડતી કરી તમામ તલાટી મહિલા બેનો ને ખોટીરીતે હેરાન કરવાની અને તેમને નોકરી માંથી કઢાવી મુકવાની ધાક-ધમકી આપતો હોય આખરે તમામ મહિલા ભેગા મળી રણચંડી રૂપ ધારણ કરી બને માથાભારે પત્રકાર તરીકે રોબ જમાડતા તત્વોને તેમની છબી બતાવી દીધી હતી ત્યારે આ બનાવ બનતા સમગ્ર વલસાડ પંથક માં સોસીયલ મીડિયા થી લઇ પત્રકાર જગત માં ચકચાર મચી જવા પામી હતી.